Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા દક્ષિણા અને ઉત્તરાના અસુરેન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશ: એક સાગરાપમની અને એક સાગરાપમથી થોડી વધારે છે દક્ષિણા ના અધિપતિ ચમર અને ઉત્તરાના અધિપતિ બલિ છે. અરકુમારેાના એ એ ઇન્દ્રો સિવાયના બાકીના નવ ભવનવાસીઓની જે એક પલ્યાપમની સ્થિતિ ખતાવવામાં આવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ બતાવેલ છે તેમ સમજવું. અસુરકુમારી ભૂમિજ કહેવાતા નથી કારણકે તે માટે ભાગે આવાસામાં અને કયારેક ભવનમાં વસે છે. તથા નાગકુમાર આદિ નવ ભવનપતિ સામાન્ય રીતે ભવનામાં જ રહે છે. રત્નપ્રભાના પૃથ્વીપિડમાંથી ઉપર નીચેનાં એક એક હજાર ચેાજન છેડી દઈને વચ્ચેનાં એક લાખ અઠ્ઠોતેર હજાર ચાજન પરિમાણ ભાગમાં બધી જગ્યાએ આવાસા છે, પણ ભવન તા રત્નપ્રભાની નીચેના નેવું હજાર યેાજન પરિમાણ ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવાં હોય છે, અને ભવન નગર જેવાં હાય છે. ભવન બહારથી ગાળ અંદરથી સમચતુષ્કોણ અને તળિયેથી પુષ્કરકણિકા જેવાં હોય છે. સૂ.૪-૫-૬ ૫
“ગસંવિખવાસ કય” ચાધિ ।
ટીકા—અસખ્યાત વનાં આયુષ્યવાળા સંજ્ઞીપ ચેન્દ્રિય તિય ચાની-એટલે કે હૈમવત અને અરણ્યવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ કેટલાક તિય ચ ચેાનિવાળાની એક પલ્યોપમની સ્થિતિ.હાય છે ઘણા અસંખ્યાત વનાં આયુષ્યવાળા ગજ સન્ની મનુષ્યામાંથી કેટલાક મનુષ્યેાની સ્થિતિ એક લ્યેાપમની છે ૫૮૫ વ્યંતરદેવાની
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૪