Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ-લોકના ત્રણ ભાગ છે– અધક, મધ્યલેક અને ઉર્વિલેક મેરુ પર્વ તના સમતલની નીચે નવ જનની ઊંડાઈ પછીના ભાગને અધોભાગ ગણવામાં આવે છે, જે આકાશમાં ઊંધા પડેલા શકરાની જેમ નીચે જાય તેમ વિસ્તીર્ણ થતું જાય છે. સમતલની નીચે તથા ઉપરના નવ નવસે જ એટલે કે કુલ અઢારસો જનને મધ્યક છે, જે આકારમાં ઝાલરના જે બરાબર લંબાઈ પહાળાઈ વાળે છે. મધ્યલોકના ઉપર બધો ભાગ ઉદ્ઘલેક કહેવાય છે, જેને આકાર મૃદંગ જેવો છે. અધેલોકમાં નરકભૂમિ છે. તે સાત છે. તે એક જ હારમાં નથી પણ એકની નીચે બીજી એવી રીતે આવેલ છે. તેનું વધુ વર્ણન શાસ્ત્રોમાં છે પહેલી ભૂમિનું નામ રત્નપ્રભા છે. તેમાં તેર પ્રસ્તર-થર–છે. બે માળ વાળા ઘરના તળ સમાન હોય છે. તેમાં જે ચેણું પ્રસ્તર છે તેમાં મધ્યમ સ્થિતિ એક પલ્યની છે. એ અપેક્ષાએ સૂત્રકારે કેટલાક નારકીઓની એક પત્યની ત્યાં સ્થિતિ છે એમ કહ્યું છે. એ જ પહેલી નરકમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. પ્રત્યેક પ્રકારના જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે કહી શકાય છે. જેના કરતાં ઓછી સ્થિતિ મળે નહીં તેને જઘન્ય કહે છે અને જેનાથી વધારે ન મળી શકે તે સ્થિતિને ઉત્કૃષ્ટ કહે છે પ્રથમ નરકમાં જે એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે એ જ બીજી નરકમાં જઘન્ય સ્થિતિ છે. સૂ ૧-૨-૩
પુરમા' રૂક્યારા ટીકાથ—અસુરકુમારોમાં કેટલાક અસુરકુમારની એક પલ્યની સ્થિતિ છે. જા અસુરકુમાર દેવોમાં કેટલાક અસુરકુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમથી સહેજ વધારે છે. પપા અસુરકુમારોના ઈન્દ્રોને બાદ કરતાં ભૂમિની એક યાપમની સ્થિતિ છે દા
ભાવાર્થ—ભવનવાસી નિકાય આ પ્રમાણે છે–અસુરકુમ ૨, નાગકુમાર, સુપ ર્ણકુમાર વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર, તેમાંના કેટલાક અસુરકુમારોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પળેપમની છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૩