Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સામાન્ય રહે છે અને તે અપેક્ષાએ સમસ્ત વૃક્ષાને એક માનવામાં આવે છે, એ જ પ્રમાણે મિથ્યા દર્શન આદિમાં તથા વ્યાસવ, ભાવાસવમાં આસવરૂપ એક સામાન્ય ધમ રહે છે. તે કારણે તે પણ એક છે. તેમનામાં ભિન્નતા નથી. સવર એટલે આમ્રવને રાકવા તે—જે માગ ભુત કારણાથી કર્મોનું આગમન થતું હતું તે માર્ગોનું બંધ થઈ જવું તેનું નામ સંવર છે. તે સંવર ગુપ્તિ આદ્ઘિ ઉપા ચેથી સાધી શકાય છે. અંહી‘ ‘આદિ’ પદ્મથી સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ, જય અને ચારિત્ર ગ્રહણ કરવામાં આવેલ છે. ગુપ્તિ, સમિતિ આદિના ભેદથી તે મ વર તત્વ અનેક પ્રકારનું છે. છતાં પણ આસવથી ઉલટા ‘સવર' તે સામાન્ય ધર્મની અપેક્ષાએ તે તત્વ એક જ છે. ૫૧૬૫
“ના વેયાતિ ।
ટીકા-વેદના એક છે, નિર્જરા એક છે. સ્વભાવથી અથવા ઉદીરણા કરણી ઉદયાવલિકામાં પ્રવેશ થયેલ કર્મીના અનુભવ કરવા તેનુ નામ વેદના છે. તે વેદના પ્રત્યેક જીવને જ્ઞાનાવરણીય અ આઠ પ્રકારના કર્મોની હાય છે, ક` આઠ પ્રકારના હાવાથી તેમની વેદના પણ આઠ પ્રકારની હોય છે, તથા વિપાકેાય અને પ્રદેશેાયના ભેદથી તે એ પ્રકારની હોય છે આ રીતે વેદનામાં વિવિધતા હોવા છતાં પણ વેદના સામાન્યની અપેક્ષાએ એક જ છે ૫૧૭
‘CIT HY
વેદના દરમિયાન આત્મપ્રદેશમાંથી કર્મોનું જે પરિશલન-અલગ હેાવાની ક્રિયા થાય છે. તે નિર્જરા પણ આઠ પ્રકારનાં કર્મોમાંથી તે તે કર્માંના ઝરવાથી-છૂટવાથી આઠ પ્રકારના અને ખાર પ્રકારનાં તપથી પેદા થયેલ હાવાથી ખાર પ્રકારની તથા કોઇ પણ પ્રકારની ઇચ્છાવિના ક્ષુધા (ભુખ), તૃષા, શીત, અને ઉષ્ણતા સહન કરવાથી અને બ્રહ્મચર્ય ધારણ કરવા આદિ રૂપ વિવિધ પ્રકારના કારણેાથી ઉત્પન્ન થવાથી અનેક પ્રકારની છે. તથા દ્રવ્યનિ રા અને ભાવનજરા એવા તેના બે ભેદ છે. તેમાં વસ્ત્રાદિકની નિરા ભાવ નિરા–જી દશા-દ્રય નિા છે અને કોની નિરા ભાવના છે આ રીતે તે નિરા જો કે અનેક પ્રકારની છે, તે પણ ભેદોની અપેક્ષાએ ન જોતાં સ્વરૂપ સામાન્યની અપેક્ષાએ જોતાં તે એક જ છે. નિરામાં કર્મોના એકદેશય ક્ષય થાય છે અને મેાક્ષમાં સ ંપૂર્ણ પણે ક્ષય થાય છે. ૧૮)
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૧