Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવો કે સ્થિત્યાદિ કાનિરૂપણ
“ ” રૂારિ ! ટીકાર્ય–સૌધર્મકલ્પમાં દેવની જઘન્ય સ્થિતિ એક પાપમની છે. સૌધર્મક૫માં કેટલાક દેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. ઈશાન કલ૫માં દેવેની જઘન્ય સ્થિતિ એક પત્યથી છેડી વધારે છે. ઈશાનક૯૫માં કેટલાક દેવેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે.
ભાવાર્થ-સૌધર્મક૯૫માં દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની અને ઇશાન કલ્પમાં બે સાગરેપમથી શેડી વધારે બતાવી છે. સૌધર્મકલ્પમાં કેટલાક એવા પણ દે છે કે જેમની સ્થિતિ એક જ સાગરની હોય છે. એ જ પ્રમાણે ઈશાનક૯૫માં એક પલ્યોપમથી થોડી વધારે છે ૧૧-૧૪
ને તેવા સાર” રૂરિ
ટીકાઈ–ઈશાન નામના બીજા દેવલેકના સાતમાં પ્રસ્તરમાં સાગર, સુસાગર, સાગરકાન્ત, ભવ, માનુષેત્તર, અને લેાકહિત, એ સાત વિમાન છે. તે વિમાનમાં ઉત્પન્ન થયેલા જે દેવે છે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની હોય છે, દેવેની જ સ્થિતિ સાગરોપમની હોય છે. દેવીઓની નહીં. તે દેવે એક પખવાડિયાને અંતે અંદર ઉચ્છવાસ લે છે અને એક પખવાડિયાને અંતે અંદર નિ:શ્વાસ લે છે. આ પ્રમાણે એક મહિનાને અંતે બહાર ઉચ્છવાસ લે છે અને એક મહિનાને અંતે બહાર નિશ્વાસ લે છે તેમને એક હજાર વર્ષ પછી આહાર સંજ્ઞા થાય છે. કેટલાક એવા જ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે, તેઓ એકજ ભવ કરીને સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરનારા થશે, આત્માના અનંત જ્ઞાનાદિક ગુણોને ઉપભેગ કરનાર થશે, સમસ્ત કર્મોમાંથી છૂટનારા થશે, દરેક રીતે કૃતકૃત્ય થશે, અને બધા પ્રકારમાં દુકાનો અંત લાવનાર થશે. ૧૫-૧૮
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૬