________________
સ્વ. ફોજાલાલ ત્રિભોવનદાસ શાહ
(ધાનેરાવાળા)
સ્વ. જનુબેન ફાજાલાલ શાહ
- (ધાનેરાવાળા)
જન્મ : સંવત ૧૯૪ ૬ના વૈશાખ સુદ ૮
જન્મ : જેઠ સુદ ૧૧ સંવત ૧૯૪૭ સ્વ. : સંવત ૨ ૦૨ ૮ના પોષ સુદ ૯
સ્વર્ગવાસ : મહા વદ ૬ સંવત ૨ ૦૨૧ આપણે અમ' રા માં જે ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું હતું, અને અમારા જીવનને સમાગે લઈ જવા માં જે પ્રેરણા આપી હતી તે માટે અમે આ પણા ભવભવના ઋણી છીએ. બાળપણથી તમે અમારા જીવનમાં ધાર્મિક સંસકારેના બીજ વાવ્યા જેના કારણે સત્ય, નીતિ અને સંત સેવાના સુમતા અમારામાં રહે જ રીતે ખીલ્યા છે. તે ઉપકારના ઋણમાંથી મુકત થવા “કુલ નહી ને ફુલની પાં ખડા” રૂપ ધમ ક્ષેત્રે કે ઈક અર્પણ કરીને-અમે કૃતકૃત્ય થવાને સંતોષ અનુભવીએ છીએ.
લિ. આપના ગુણાનુરાગી દેવચંદ જાલાલ શાહ તથા સપરિવાર
સ્વ. તારાબેન દેવચંદ શાહ
(ધાનેરાવાળા) જન્મ : તા. ૮-૧૦-૧૯૩૨
રૂ, : તા. ૩-૩-૧૯૭૧ વિશાળ વડલાને છાયા સમાન પ્રેમના પરાગને સી ચીને જીવન ઉન્નત બનાવનાર, આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખ ચહેરે, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રધા સહનશીલતા અને સાધુ સતેની સેવા કરવાની તમન્ના વગેરે આપના ગુણો એ અમારામાં સત્ય, નીતિ સદાચારનું સિંચન કર્યું છે તે કદી વીસરી શકાય તેમ નથી.
લિ.
દેવર્સ
જીલ્લાલ શાહ સંથી પરિવાર