________________
ઉદય ગ્યુછિત્તિ થવાથી જીવને દેશવ્રત ધારણ કરવાનો ભાવ થઈ આવે છે અને પ્રત્યાખ્યાનાવરણ કર્મને બંધ અને ઉદય ચુરિછત્તિ થવાથી જ જીવને મહાવ્રત થાય છે. આ હિસાબે અપ્રત્યાખ્યાનાવરણને ઉદય દેશવ્રતના ભાવને વાત કરે છે. (વાત એટલે ભાવને ટકવા ન દેવ અર્થાત્ થવા ન દે.)
આત્મામાં અનંત ગુણ છે અને સંસાર દશામાં તે બધા, કર્મોથી બંધાયેલાં છે. એવો એક પણ ગુણ નથી કે જે તેના વિરોધી કર્મોના ઉદયમાં પ્રગટ રહેતે હેય. જ્યાં સુધી આઠ કમમાંથી કે ઈ પણ કર્મને ઉદય છે. ત્યાં સુધી જીવને અસિદ્ધત્વ ભાવ છે. અર્થાત જીવ પિતાના સ્વાભાવિક ગુણેથી શ્રુત થાય તેને અસિદ્ધત્વ ભાવ કહે છે. તેના પ્રતિ પક્ષી કર્મોને સર્વથા અભાવ થતાં સ્વાભાવિક દશાની પ્રાપ્તિ થવી તેને સિદ્ધભાવ કહે છે. * સંસારનું મૂળ કારણ મિચ્છાદન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. દૃષ્ટિનું મિથ્યાપણું થવું તે જ મિથ્યાદર્શન છે. તેના ઉદયમાં જગત શું? તેમાં કેટલાં તો છે? કાર્ય કારણ ભાવ શું? જીવનું તેમાં શું સ્થાન છે? મારું શું સ્વરૂપ છે.? આદિ સમીચીન જ્ઞાન ન થવા દેવું. તેનું નામ મિયાજ્ઞાન છે. તેનું નિમિત્ત કારણ દર્શન મેહનીય કર્મને ઉદય છે. તે જ સંસારની જડ છે. તે તો જીવની પરિણતિ વિશેષ જ છે. છતાં પણ બંધનને પ્રજન માની આંહી કહેવામાં આવેલ છે. કારણ કે તે પરના અવલંબનથી ઉત્પન્ન થાય છે. મને ભજન વિના નહીં ચાલે તે વિના હું કેમ જીવી શકીશ? એ પ્રકારે અનેક પદાર્થોનું અવલંબન તે છોડતો નથી. અજ જીવન મિથ્યાત્વભાવ છે. તે જ કારણે પ્રાણી માત્રની દૃષ્ટિ પરાવલંબની બની રહી છે અને તેને સ્વાવલંબનના