Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભા. વદ-૧ ૨-૧૩ ૨૫-૯-૨૦૦૦, સોમવાર
આપણે ત માનીએ તેથી કાંઈ તરકાદિનું અસ્તિત્વ મટી જતું નથી.
વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા નરકના જીવંત પ્રદર્શન પ્રસંગે.
પૂજ્ય ધુરંધરવિજયજી :
મૃત્યુ પછી શું થાય છે ? તે આપણે જાણતા નથી. તે શાસ્ત્રથી જ જણાય. મૃતાત્મા તો કહેવા આવી શકતા નથી. કાળા પાણીની સજાવાળો પણ કહેવા નથી આવી શકતો. ઈનામ મળે તે તો હજુ પણ કહેવા આવી શકે.
:ખનું કારણ દુઃખ આપવું તે છે. આ જગતમાં પણ મનુષ્યહત્યાદિનો બદલો મળે જ છે. પણ તોય પર્યાપ્ત નથી. લાખ માણસોને મારનારને કે એકને મારનારને પણ મૃત્યુદંડથી વધુ અહીં આપી શકાતું નથી. તે માટેની વ્યવસ્થા છે નરક.
અણુબોંબ નાખનારો પાગલ થઈ ગયેલો. તેને ત્રાસ-ત્રાસ થઈ ગયેલો.
૫૪
ઝ