Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
-
કા. વદ-૩ ર૫-૧૧-૨૦૦૦, શનિવાર
કચરો કાઢો. સ્વચ્છતા હાજર. દોષો કાઢો. સદ્ગણો હાજર.
- સદ્ધા, મેદા, fધરૂપ, धारणाए, अणुप्पेहाए, वड्ढमाणीए।
પ્રભુ-નિર્દિષ્ટ વ્યુતધર્મ ચારિત્રધર્મ આજે પણ ચાલુ છે. આજે પણ તે વિશ્વકલ્યાણ કરી રહેલા છે.
ચતુર્વિધ સંઘનો એકેક સભ્ય સર્વ જીવોના હિતકર અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે. એથી એમના પ્રત્યેક અનુષ્ઠાન સાથે વિશ્વ-કલ્યાણ જોડાયેલું હોય જ. વિશ્વના સર્વ જીવો પ્રત્યે કેટલો મૈત્રીભાવ છે ? તે તેમની પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થાય છે.
આ મૈત્રીભાવના આદ્ય સ્રોત ભગવાન છે. માટે જ ચતુર્વિધા સંઘનો પ્રત્યેક સભ્ય ભગવાન પ્રત્યે પૂર્ણરૂપે સમર્પિત હોય જ.
ભગવાને કહેલા એ કેક અનુષ્ઠાન પ્રત્યે તે પૂર્ણરૂપે શ્રદ્ધાન્વિત હોય જ.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
* = *
*
*
*
*
*
* *
*
* ૩૪૧