Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આદરભાવ હોય.
વિમલ જિન દીઠાં લોયણ આજ.' “અહો અહો હું મુજને નમું.” વગેરે પંક્તિઓ ભગવાન પ્રત્યેની તીવ્ર સચિને પ્રગટ કરે
કહે કલાપૂર્ણસૂરિ” તથા “કહ્યું કલાપૂર્ણસૂરિએ” આ બંને પુસ્તકોની ૩-૩ નકલ મળી છે. ખૂબ-ખૂબ આનંદ થયો છે. દષ્ટિપાત કયો. અત્યંત આનંદાનુભૂતિદાયક આલેખન છે. સુઘડ + સુગમ છે. કુતિ અતિ પ્રશંસનીય છે. અને અધ્યાપન કાર્યમાં અત્યુપયોગી છે.
પુસ્તક પ્રાપ્ત થતાં બહુ જ આનંદ થયેલ છે. બંને પુસ્તકોની ૧-૧ કોપી મારા અગ્રજ પંડિત શ્રી ચન્દ્રકાન્તભાઈને અને અનુજ પંડિતશ્રી રાજુભાઈને મોકલી આપીશ.
- અરવિંદભાઈ પંડિત
રાધનપુર # # # # # આ પુસ્તક જીવનની સાધનામાં અત્યંત સહાયક બન્યું છે.
- સા. સૌમ્યદર્શિતાશ્રી
૩૪૦
*
*
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિજ
*
*
*
*
*