Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 447
________________ [૩] ફળો કે મીઠાઈ વિના જ હું તમને અદ્ભુત રસાસ્વાદ કરાવી શકું છું. _ [૩] મારા વિના તમારું જીવન ન ચાલી શકે. પછી ભલેને તમે બાળક હો કે બૂઢા ! સાધુ હો કે સંસારી ! [૩] મારા વિના સંયમ જીવનની કોઇ જ સફળતા નથી. [૩] મને જો તમે મનમાંથી હટાવી શકો તો સમાધિ દૂર નથી. . [૩] મારો આશ્રય લઇને આવેલી છોકરીઓને દીક્ષા આપતાં ખૂબ જ વિચાર કરજો. [૫] તમે સંસ્કૃત ભણી ગયા હો તો મને જરૂર વાંચજો. મારામાં ડહાપણનો ભંડાર પડેલો છે. [૨] ભોજનના અંતે મારું સેવન વૈદોએ અમૃત જેવું કહ્યું છે. (૧૪) [૪] મારી પ્રશંસા ખુદ ભગવાન મહાવીરદેવે કરી છે. [૬] હું છું એક તીર્થ સ્થાન ! [૩] મને ન ઓળખ્યો? હું છું ભણેલો-ગણેલો વિદ્વાન માણસ. (સંસ્કૃત નામ) [૪] હું ન રીઝુ તો દુનિયાને જીવવું ભારે પડી જાય. (સંસ્કૃત નામ) – [૨] મારે ત્યાં આવીને યશોવિજયજીએ સરસ્વતીને પ્રસન્ન કરેલી. [૪] મને સંહારનો દેવ માનવામાં આવે છે. (અજૈન દૃષ્ટિએ) (સંસ્કૃત નામ) - [૫] પરણ્યા પછી શરૂઆતમાં મને જે પત્ની નહોતી ગમતી, એણે જ અમારા કુળનું નામ ઉજાળ્યું. [૩] મારા વિના કેવળ વિચારો કે વચનોનું બહુ મૂલ્ય નથી. – [૪] સફળ કાર્યો માટે મારો પણ પ્રયોગ થાય છે. (સંસ્કૃત નામ) (૧૬) (૧૮) કહે * * * * * * * * * * * ૪૧૫

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452