Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 443
________________ (૭) બારણું ઉઘાડવું એટલે... (A) અહંકારને હટાવવો. (B) વિવેકનું જાગરણ કરવું. (C) પ્રભુને પધારવા આમંત્રણ આપવું. (D) જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે આદર કરવો. (૮) ઈન્દ્રપણું - ચક્રવર્તીપણું... (A) સમૃદ્ધિના ઝાકમઝાળ સિવાય શું છે ? (B) પ્રભુ ભક્તિનું પણ તે એક કારણ છે. (C) રોગ સિવાય શું છે ? (D) ભોગ સિવાય શું છે ? (૯) સમ્યગુ દર્શનની આંખ વિના... (A) જગત બરાબર જાણી શકાતું નથી. (B) જીવો પ્રત્યેની મૈત્રી ગાઢ બનતી નથી. (C) ચારેબાજુ અંધારું જ છે. (D) ભગવાન ઓળખી શકાતા નથી. (૧૦) મનની સરહદ પૂરી થાય પછી જ (A) પ્રભુનું મંદિર શરૂ થાય છે. (B) સમાધિનો સીમાડો શરૂ થાય છે. (C) સાચો આનંદ ટપકવા લાગે છે. (D) શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય છે. • પ્રશ્ન ૪ : નીચેના વાક્યો કોણ બોલે છે ? તે જણાવો. બોલનારનું નામ અને પુસ્તકના પાના નંબર લખો. (૧૦) (નોંધ : આખું પુસ્તક પ્રાયઃ પૂજ્યશ્રી દ્વારા કહેવાયેલું છે, એટલે પૂ.આ. ભગવંતનું નામ લખાય તો ખોટું ન કહેવાય, છતાં અહીં તે ન લખતાં અવાંતર (અંદર આવતા) બોલનારના નામ લખવાના છે. બે બોલનાર (મૂળ બોલનાર અને અનુવાદરૂપે બોલનાર) લાગતા હોય તો બંનેના નામ લખવા.) (૧) રામના નામે પત્થર તરે. (૨) “કહેતા કલાપૂર્ણસૂરિ' પ્રકાશિત કરો એ જ અભિલાષા. (૩) સ્વામી રામદાસ તેમની ૮-૧૦મી પેઢીએ આવે છે. (૪) બદ્રિનાથ મેં હમારે વિદ્વાન મુનિશ્રી ચિંતિત છે. કહે કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૪૧૧

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452