Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ખુલ્યા નથી. તેમાં આ ક્ષેત્રનો પણ પ્રભાવ છે.
ભાવથી ધર્મની પ્રાપ્તિ થાય ત્યારે તેનું સમ્યક પાલન, પ્રવર્તન અને દમન થાય જ. એ ન થતું હોય તો સમજવું : હજુ ભાવધર્મની પ્રાપ્તિ થઈ નથી.
પ્રથમ ધર્મની પ્રાપ્તિ અજ્ઞાત અવસ્થામાં થતી હોય છે. એટલે કે જીવને પોતાને પણ ખબર નથી પડતી કે મને કેવો ખજાનો મળ્યો ? જાણે કે રત્નોથી ભરેલી પણ ઢાંકેલી પેટી મળી ! ખબર નથી : અંદર રત્નો કેટલા છે ? આ વાતનો બૌદ્ધો પણ સ્વીકાર કરે છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ'દળદાર વાચના-ગ્રંથ પ્રાપ્ત
થયો.
ગુરૂભક્તિ અને શ્રુતભક્તિનો સુભગ સમન્વય તમારા આત્માને શીવ્રતાએ મુક્તિ-સુખના અધિકારી બનાવશે એ વાત નિઃશંક લાગે છે.
ચતુર્વિધ-સંઘ માટે અતિ ઉપયોગી આ વાચના શ્રેણિનું શ્રેણિબદ્ધ પ્રકાશન થતું રહે અને તે દ્વારા સર્વ જીવો ધ્યાનની-ગુણઠાણાની શ્રેણિ ચઢીને પરમ-લોકની પ્રાપ્તિ કરી એ જ અભિલાષા. - મુનિ દર્શનિવલ્લભવિજય
પાલિતાણા
૨૫૮
*
*
*
*
*
*
*
*
*
* કહે.