Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરી
(1)
કા. સુદ-૧૩ ૯-૧૧-૨000, ગુરુવાર
ભગવાત સારા છે, એમ તો કદાચ લાગ્યું, પણ ભગવાન મારા છે, એવું લાગ્યું ?
ચતુર્વિધ સંઘના પ્રત્યેક સભ્યની જવાબદારી છે : આવા કાળમાં પણ પૂર્વજોએ જે પ્રયત્નો કરીને શાસનની અવિચ્છિન્ન પરંપરા આપી, તે પરંપરા આગળ ચલાવવી.
છે. ઘણીવાર એમ થાય : સાક્ષાત્ ભગવાન મળ્યા નથી એ સારું જ નથી થયું ? મૂર્ખ અને નિભંગીને ચિંતામણિ મળી જાય તો
એ કાગડો ઊડાડવા તેને ફેંકી દેવાનો. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ સમજાતી નથી, ફળતી નથી.
સાક્ષાત ભગવાન કદાચ મળી પણ ગયા હોત તો આપણે ઠેકડી જ ઊડાવત ! કેટલાય ભવમાં ભગવાન મળ્યા જ હશે, પણ આપણે ઠેકડી જ ઊડાવી હશે.
એટલે અત્યારે જે મળ્યું છે, તે * * * * * * * * * * * * ૩૦૧
કહે, કલાપૂર્ણસૂરિ-૪