Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
1
w
ઈ.છે !
'
કા. વદ-૧ ૧ ૨-૧૧- ૨000, રવિવાર
ખાધા વિના ભોજા ભૂખ ન ભાંગે સમર્પણ વિતા ભગવાન સ્વસ્વરૂપ ન આપે.
य एव वीतरागः सः देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः સ્વતી -પદવી-પ્રવ: |
* જિન-જાપક, તીર્ણતારક, બુદ્ધ-બોધક અને મુક્ત-મોચક ભગવાન છે, એમ લલિત વિસ્તરામાં આપણે જોયું. આથી ભગવાન “સ્વતુલ્યપદપ્રદ' છે, એમ નક્કી થયું. આ જાણતાં કેટલો આનંદ થાય ? | દીન-દુ:ખીની સેવા કરો તો શું મળે ? સ્વયં પોતાનું પેટ ભરી શકતો નથી તે તમારું પેટ શું ભરી શકે ? જે સ્વયં રાગ-દ્વેષથી ગ્રસ્ત છે તેઓ તમારું શું ભલું કરવાના ?
જે ભગવાન પાસેથી આવી ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મળી શકતી હોય,
છતાં એ મેળવવાની ઈચ્છા ન થવી * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૩૦૬
*
*
*
*
*