Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સાથે રહેનારાની સાથે ક્ષમાપના નથી કરતા. એટલા માટે જ ‘મારવ – ૩વાપ' સૂત્ર છે. નહિ તો વંહિતુ (પગામ સિર્જાય) અને અદ્ભુઢિઓમાં ક્ષમા આવી જ ગયેલી. હવે બાકી શું રહ્યું ? નહિ, હજુ શાસ્ત્રકારોને બાકી લાગ્યું : એટલે જ તેઓ કાનમાં પૂછે છે : તમે “ખામેમિ સવ્ય જીવે' વગેરે તો બોલ્યા, પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ વગેરે સહવર્તીને સાથે ક્ષમાપના કરી ?
[કા.વ. ૫ ના ઇન્દોર મુકામે કાળધર્મ પામેલા પૂજ્ય મુનિશ્રી કલહંસવિજયજી (પૂ.આ.ભ.ના સંસારી સાળા)ના દેવવંદન તથા ગુણાનુવાદ થયા.]
બીલીમોરાવાળા જીતુભાઈ શ્રોફ મારફતે ઉપદેશ ધારા' પુસ્તક મળ્યું છે. શૈલી રોચક અસરકારક છે. કથા-વાર્તાલાપ, સૂત્રાત્મક નિરૂપણ, પ્રકરણને અંતે વિશેષ પ્રેરક પરિચ્છેદ વગેરે ખૂબ જ ઉપયોગી છે.
પસંદ કરેલા વિષયો... માનવ જીવનમાં ઉદાત્ત ભાવના અને ગુણોના વિકાસમાં પૂરક બને તેમ છે. આપના સાહિત્ય-સંપાદનની વિગત જાણી છે. જૈન ગીતા કાવ્યોનું સંશોધન ચાલે છે. તેમાં જ્ઞાનસાર ગીતાનો આપશ્રીએ પદ્યાનુવાદ કર્યો છે તેની નોંધ કરી છે.
- ડોકટર કવિન શાહ
બીલીમોરા
૩૦૮
જ
ઝ
=
=
=
=
*
*
*
* * કહે, કલાપૂર્ણસૂરિજ 3
*
*