Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
नहीं सकता । ___मेरी कामना है : सभी हिन्दु (श्वेताम्बर, दिगम्बर, हिन्दु आदि) ओं का एक तीर्थ हो ।
. राम का प्रादुर्भाव केवल वैदिक हिंसा रोकने के लिए ही हुआ था । वैदिक हिंसा का प्रारंभ केवल रावण से ही हुआ था । अगर इसे कोई अन्यथा सिद्ध कर दे तो मैं जाहिर मंच पर आना बंद कर दूंगा ।
सांप को मारना रामचन्द्रजी इस अर्थ में उचित समझते थे के दूसरे जीव चैन से जी सके ।
हिन्दु-एकता के लिए मेरे शरीर की कभी भी जरुर पड़े तो आधी रात को आने के लिए तैयार हूं ।
हम तीर्थंकरों की संतान है । ___ इतनी देर तक आपने मुझे (सुनकर) बर्दास्त किया, इसलिए मैं आपका आभारी हूं।
પૂજ્ય ધુરંધરવિજયજી :
પાલિતાણામાં આવ્યા ત્યારથી સૌહાર્દનું વાતાવરણ રહ્યું છે. ચાતુર્માસ સમાપ્તિ સમયે આચાર્યશ્રી ધર્મેન્દ્રજી એકતાનું મિશન લઈને આવ્યા છે. થોડું સમજી લઈએ.
હિન્દુ પ્રજાના વિભાજન માટે ષડયંત્ર ચાલી રહ્યું છે. જેનો પણ લઘુમતીમાં આવી જાય તે માટે લાલચો અપાઈ રહી છે. ઘણા વિચારકો વિરોધમાં છે.
મૂળમાં થોડીક લાલચ આપી ઘણું નુકશાન થાય તેમાં આપણે ભાગીદાર નથી થવાનું, તે સમજી લઈએ.
આપણે આર્ય છીએ. આર્ય કદી જુદા ન પડી શકે. આર્યપુત્ર આર્ય જંબૂ વગેરે શબ્દોના પ્રયોગો શાસ્ત્રોમાં જોવા મળે છે. આર્ય એટલે કે હિન્દુ !
પ્રાયઃ આ અંગે બધા આચાય એ કમતિ છે; મહાસંસ્કૃતિથી અલગ નહિ થવામાં.
બધા આચાર્ય ભગવંત હમણા અમદાવાદમાં મળશે. ત્યાં ચર્ચા થશે.
વિ.સં. ૨૦૧૭માં ઉદયપુરમાં મારું ચાતુર્માસ હતું. વિશ્વ
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૦૦