Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે.
આ
આ. સુદ-૮ ૫-૧૦-૨૦20, ગુરુવાર
માને નહિ, મોહને મારો. મનને ચંચળ બતાવતાર મોહ છે.
૦ પગથીઆ ઉપકારી જરૂર છે, પણ તે કાંઈ સાથે લઈને ઉપર ન જવાય. મન, વચન, કાયા સાધન છે, આત્મા પામવા તેમને કાંઈ સાથે ન લઈ જઈ શકાય. વિચારોને પણ આત્મઘરમાં આવવાની મનાઈ છે.
છે. આ બધા દ્વારા મોહને મારવો છે. મોહને ન મારો ત્યાં સુધી મન થોડીવાર સ્થિર થઈને ફરી ચંચળ બનશે, મોહગ્રસ્ત બનશે.
ખરેખર મનને નથી મારવાનું, મોહને મારવાનો છે. | મોહના કારણે જ મન ચંચળ બને છે. આથી જ મોહને મારતાં મન સ્થિર બની જાય છે. કૂતરાની જેમ લાકડીને નથી મારવાનું, સિંહની જેમ લાકડીથી મારનારને મારવાનો છે. મનને નથી મારવાનું, પણ મનને ચંચળ બનાવનાર મોહને
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૦