Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
(D)
* ૢ
સts in i6e]s]]le
pico
૧૧૬
આ. સુદ-૯ ૬-૧૦-૨૦૦૦, શુક્રવાર
સવારે ૭.૧૫ થી ૮.૦૦. ધ્યાન વિચાર.
એવો કોઈ કાળ નથી જ્યારે તીર્થંકર ન હોય. તીર્થંકર હોય ત્યાં ચતુર્વિધ સંઘ રૂપ તીર્થ હોય જ. તીર્થ હોય ત્યાં તીર્થંકરની શક્તિ સક્રિય હોય જ.
મોક્ષની ઈચ્છા પેદા કરાવનાર ભગવાન છે. જન્મથી જ સ્વને બકરી સમજનાર સિંહને સિંહત્વ યાદ કરાવનાર સિંહ છે. મોહરાજારૂપી ભરવાડ સતત ચોકી કરે છે ઃ રખે આ જીવ ક્યાંક પોતાનું સિંહપણું (પ્રભુતા) ઓળખી લે ? અજૈન કુંડલી ભેદ કહે છે, તેને આપણે ગ્રન્થિભેદ કહીએ છીએ. ।। આંટાવાળી કુંડલી એટલે ા કર્મો સમજવા.
કહે, કલાપૂર્ણસૂરિ-૪