Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
t
કરવા
પર
આ. સુદ-૧૫ ૧૩-૧૦-૨૦00, શુક્રવાર
પ્રભુ તરફ રુચિ વધે
તેમ દોષો ઘટે.
બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવનો. પાંચમું સ્તવન.
ભગવાનનું ઐશ્વર્ય જાણવાથી આપણને શો લાભ ? એ મેળવવાની આપણને ઝંખના જાગે છે. આત્મામાં એક વખતે ઝંખના જાગે પછી તે મેળવવા તે પ્રયત્ન કરવાનો જ. જયાં જયાં આપણી રુચિ છે. ત્યાં આપણી ઊર્જા છે. ઊર્જા હંમેશાં ઈચ્છાને જ અનુસરે.
જેમ જેમ પ્રભુ તરફની રુચિ વધતી જાય તેમ તેમ દોષોની નિવૃત્તિ થતી જાય.
- પાટણ કનાસાના પાડવામાં સ્ફટિકની લાલ પ્રતિમા જોઈ મેં પૂછ્યું : “શું આ વાસુપૂજ્ય સ્વામી છે ?'
પૂજારીએ કહ્યું : નહિ જી. આ
*
નો '
X
ગ
=
*
*
* * ૧૦૩