Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કા. સુદ-૮ ૪-૧૧-૨૦૦૦, શનિવાર
ધર્મ મેળવવો હોય તો ધર્મના માલિકના શરણે જવું પડે.
સમ્યગૂ શ્રુત-ચારિત્ર ધર્મ ભગવાનથી વિમુખ રહેનારને મળતો નથી. કારણકે ધર્મના પૂર્ણ માલિક ભગવાન છે.
ધર્મ મેળવવો હોય તો ધર્મના માલિકના શરણે જવું પડે. એ રહસ્ય અહીં લલિતવિસ્તરામાંથી જ નહિ, ગુજરાતી સ્તવનોમાંથી પણ સમજવા મળે છે. આ સ્તવનો નથી, સંકેત છે. એ શબ્દોમાંથી કૃતિકારનું હૃદય અને તેમના અનુભવો જાણવા મળે
ભગવાનની દેશના ગૌણ-મુખ્યતાએ ચાલ્યા કરે. જે વખતે જે મુખ્ય હોય તેને આગળ કરીને ભગવાન દેશના આપે.
આ ગ્રન્થ (લલિતવિસ્તરા) વ્યવહાર પ્રધાન છે. “ભગવાન જ બધું આપે છે.' એ વ્યવહારનય છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
=
=
=
=
=
*
*
*
*
* ૨૫૫