Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
9 કલાક
આ. વદ-૧ ૨ ૨૪-૧૦-૨૦૦૦, મંગળવાર
મલિત ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને.
- ભગવાનનું અનન્ય શરણ લઈને સાધના કરીએ તો મોક્ષને સિદ્ધ કરી આપનારી તાકાત અહીં જ મળે.
મલિનતાના કારણે ચિત્ત ચંચળ રહે છે. મલિનતા મોહના કારણે આવે છે. મલિન ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. નિર્મળતા આવતાં જ ચિત્ત સ્થિર બનવા માંડે. સ્થિરતાનો સંબંધ નિર્મળતા સાથે છે. ચંચળતાનો સંબંધ મલિનતા સાથે છે. ચંચળતા પર-ઘરમાં લઈ જાય છે. નિર્મળતા સ્વ-ઘરમાં લઈ જાય છે.
આશ્ચર્ય છે ! આપણે સ્વઘરમાં જ જવા ઈચ્છતા નથી, પ૨ઘરને જ સ્વ-ઘર માની લીધું છે. પિયા ! પર-ઘર મત જાઓ.” એમ ચેતનને જ ઉદ્દેશીને કહેવાયું છે.
૨૦૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* ?