Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નિરુપક્રમ સમજવા.
અહીં કહે છે : છતાં તમે ભગવાનની કૃપાથી નિરુપક્રમ કર્મોના પણ અનુબંધો તોડી શકો છો.
કર્મો તો ભગવાન જેવાને પણ નચાવે. એક ભગવાન મહાવીર દેવના જીવનમાં કેટલા ઉત્થાન-પતન જોવા મળે છે? ભગવાન જેવાને પણ કર્મો ન છોડે તો આપણે કોણ ? પણ કર્મો અને તેના અનુબંધો આપણે તોડી શકીએ છીએ, એ મોટું આશ્વાસન છે.
(૨૨) થમનાય છે. ભગવાન ધર્મના નાયક છે, સ્વામી છે. તેના ચાર લક્ષણો
(૧) તત્વશરમાવાન્ (૨) તકુત્તાવાઃ (૩) તાત્કામિનાર્ (૪) વિધાતાનુપપઃ |
ભગવાને ધર્મનું એવું વિધિપૂર્વક પાલન કર્યું કે ધર્મ રાજી-રાજી થઈ ગયો, એમને વશ થઈ ગયો. નોકર સારું કામ કરે તો શેઠ રાજી ન થાય ?
વશીકરણના પણ ચાર કારણો છે : (१) विधिसमासादनम् (२) निरतिचार पालनम् (3) यथोचितदानम् (४) दाने च अपेक्षाऽभावः (૧) ભગવાને આ રીતે વિધિપૂર્વક ધર્મ કર્યો છે.
કંપનીને તમે વફાદાર રહો તો કંપની તમને શાની છોડે? ધર્મને વફાદાર રહેલા ભગવાનને ધર્મ શી રીતે છોડે ?
(૨) ઉત્તમ ધર્મ - પ્રાપ્તિના ચાર કારણો.
(૧) ક્ષાયિક ધર્મ પ્રાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીન જીવોના ઉદ્ધાર માટે પણ પ્રવૃત્તિ, (૪) તથાભવ્યત્વ.
(૩) ધર્મફળયોગના ચાર કારણો : સકલ સૌંદર્ય, પ્રાતિહાર્ય યોગ, ઉદાર ઋદ્ધિનો અનુભવ, તદાધિપત્ય.
(૪) થયાતનાવ જુથબનત્વ - अधिकानुपपत्ति - पापक्षयभाव - अहेतुकविघातासिद्धि.
૨૪૦
મ
ઝ
=
*
*
*
* *
*
* * * * કહે,