Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આસો સુદ-૧૧ ૯-૧૦-૨૦૦૦, સોમવાર
પ્રભુના ધ્યાનમાં રાત્રયી સમાયેલી છે.
ધ્યાન વિચાર ?
- રત્નત્રયીના માર્ગે ચાલવા અહિંસા, સંયમ, તપ, દાન આદિનું પાલન જરૂરી છે.
પ્રભુના ધ્યાનમાં રત્નત્રયી સમાયેલી છે.
“તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહિ જ જ્ઞાન ને ચારિત્રો તેહ છેજી.”
- પૂ. ઉપા. યશોવિજયજી.
ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની જાય ત્યારે જ્ઞાનાદિની એકતા થઈ જાય છે. ત્યાં સુધી પહોંચતા પહેલા વિવિધ ધ્યાન દ્વારા જે અનુભવો થાય છે, તે અહીં વ્યક્ત કરવામાં આવ્યા
છે.
• સુવિકલ્પ કે કુવિકલ્પ બન્ને શાન્ત થઈ જાય પછી નાદનો પ્રારંભ થાય છે. આલંબન ધ્યાન
*
*
*
*
*
*
* =
*
* *
* ૧૪૫