Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
1
=
1
આા. સુદ-૧૩ ૧૧-૧૦-૨000, બુધવાર
અયોગ્ય અવસ્થામાં વધુ જ્ઞાત લ્યાણકારી નથી.
બપોરે ૪.૦૦. પૂ. દેવચન્દ્રજી - સ્તવનો. સ્તવન - પાંચમું.
અત્યારે વિશિષ્ટ જ્ઞાન લુપ્ત શા માટે થઈ ગયા છે ? કારણકે તેવી ગંભીરતા આદિ યોગ્યતા લુપ્ત થઈ ગઈ છે. થોડુંક જ્ઞાન મળે છે ને આપણે ઊછાંછળા થઈ જઈએ છીએ. જો અયોગ્ય અવસ્થામાં વધુ જ્ઞાન મળે તો આપણી હાલત શી થાય ? બીજાના દોષો જોવામાં, બીજાની ટીકા-ટિપ્પણી કરવામાં જ આપણો સમય પૂરો થઈ જાય.
- જેમ જેમ ભક્તિ વધતી જાય તેમ તેમ સાધનાની પંક્તિઓ ખુલતી જાય, સાધનાને અનુકૂળ નવા-નવા અર્થો નીકળતા જાય.
આ હું તમને નથી સમજાવતો, મારા આત્માને જ સમજાવું છું. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ
* * * *
૧૬૦
=
=
=
*
*
*
*