Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ૐ
p pilo adops
lav Icles ele
૧૬૨
આ. સુદ-૧૪ ૧૨-૧૦-૨૦૦૦, ગુરુવાર
બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવનો. (સાંતલપુર નિવાસી વારૈયા
વખતચંદ મેરાજ આયોજિત ઉપધાન તપ પ્રારંભ : ૩૮૦ આરાધકો.)
ઔદારિક, ભાષા અને મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ તે દ્રવ્યયોગ. (કાયા, વચન અને મન) છે, તેમાં આત્માનું વીર્ય જોડાય તે ભાવયોગ છે.
આત્માની મુખ્ય બે શક્તિઓ છે ઃ જ્ઞપ્તિ - શક્તિ અને વીર્ય શક્તિ. સ્વાધ્યાય વગેરેથી જ્ઞપ્તિશક્તિ, ક્રિયા વગેરે દ્વારા વીર્યશક્તિ વધે છે. ઘણા એવા આળસુ હોય કે શરીરને જરાય તકલીફ ન આપે ને ધ્યાનની ઊંચી-ઊંચી વાતો કરે. સાચું ધ્યાન તે કહેવાય, જેમાં
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪