Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. સુદ-કિ.-૯ ૭-૧૦-૨000, શનિવાર
આપણી તાતી દીવીને કેવળજ્ઞાનની ? મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો કામ થઈ જાય. ?
સવારે ધ્યાન વિચાર :
રત્નત્રયી પરમ જ્યોતિ છે. પૂર્ણ રત્નત્રયીવાળા પૂર્ણ
જ્યોતિર્ધર છે. આથી જ ગણધરોએ તેમને “૩mોમ' “ઉદ્યોતને કરનારા' કહ્યાા છે. પરમ જયોતિવાળા ભગવાને ગણધરોને જ્યોતિ આપી. આપણી યોગ્યતા અને ક્ષયોપશમ પ્રમાણે આપણને પણ જ્યોતિની પ્રાપ્તિ થાય છે.
આ ગંભીર કૃતિ છે. એના માટે યોગ્ય બનીશું તો જ સમજાશે. સાધના વિના આ નહિ સમજાય.
ધર્મધ્યાનથી ધ્યાનનો પ્રારંભ થાય. તેમાં પણ આજ્ઞાવિચય પ્રથમ પ્રકાર છે.
એનો અર્થ એ થાય કે, ભગવાનની આજ્ઞાથી જ ધ્યાનનો
૧૨૪
*
*
*
*
*
*
*
*
*