Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રોજ ના જજ જ
ન જલજી
ભા. વદ-૧ ૨-૧૩ ૨૫-૯-૨૦00, સોમવાર
ભગવાત ભૂલી જઈએ તે જ ક્ષણે મોહતો હુમલો થાય.
પ્રભુ તો સર્વ પર ઉપકાર કરવા તૈયાર જ છે, પણ સર્વ જીવો એમની યોગક્ષેમ કરવાની શક્તિ સ્વીકારી શકતા નથી. વરસાદ સર્વત્ર પડે છે, પણ તરસ તેની જ છીપે, જે પાણી પીએ. ભગવાન તેમના જ નાથ બને, જે તેમને નાથ તરીકે સ્વીકારે. આમાં ભગવાનની સંકુચિતતા નથી. સૂર્ય ઘૂવડને માર્ગ ન બતાવી શકે તેમાં સૂર્યની સંકુચિતતા નથી.
येनैवाराधितो भावात्, तस्यासौ कुरुते शिवम् । सर्व जन्तु-समस्याऽस्य, न परात्मविभागिता ॥
- યોગસાર. સર્વ જન્ત પર ભગવાન સમાન છે. જે ભાવથી આરાધના કરે તેનું કલ્યાણ કરે જ. અહીં કોઈ
*
*
*
*
*
*
*
*
*
*
* *
પ૦