Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
. આ. સુદ-૩ ૩૦-૯-૨૦૦૦, શનિવાર
પરસ્પર ઉપકાર કરવો તે ધર્મ છે, ઉપકાર ન કરવો તે અધર્મ છે.
(૨૩)નો પવા |
અંધારામાં અથડાતા આપણને પ્રભુ-વચનો પ્રકાશ બને છે. જિન-વચન પ્રકાશરૂપ ત્યારે જ લાગે, જયારે આપણે સ્વયં અંધારામાં અથડાઈ રહ્યા છીએ, એવું લાગે.
તીર્થ રહે ત્યાં સુધી પ્રભુવચનો પ્રકાશ ફેંક્યા જ કરશે. ભોજનશાળાનો સ્થાપક ભલે મૃત્યુ પામી જાય, પણ જ્યાં સુધી એ ભોજનશાળા ચાલે ત્યાં સુધી એ સ્થાપકની જ ગણાય. આ તીર્થ પણ આત્માની ભોજનશાળા જ છે.
આજે ભગવતીમાં એવો પાઠ મળ્યો, જેની હું વર્ષોથી શોધ કરતો હતો. પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે ખાસ કહેલું : પંચાસ્તિકાય પરસ્પર સહાયક બને છે તેવો કોઈ
*
*
*
*
*
*
*
*
*
*
* *
*
૦૯