Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણને ભૂલી ગયા છે, તે ભ્રમ છે. એ ભ્રમને તોડવો રહ્યો.
- ઉમાસ્વાતિ મ. આધાર પાઠ વિના કદી લખે જ નહિ. એમણે જ “પરસ્પરોપગ્રહો નીવાનામ્ ' લખ્યું, તેનો આધાર હોવો જ જોઈએ. એના મૂળ તમે ભગવતીના ૪૬૧મા આજના સૂત્રમાં તમે જોઈ શકો છો.
જીવ જીવાસ્તિકાયને શું મદદ કરે ?
આકાશ સૌને જગા આપે. જીવ જીવાસ્તિકાયને અનંતા મતિ-શ્રુતજ્ઞાનના પર્યાયો આપે. (બીજું શતક - અસ્તિકાય ઉશના બધા પાઠો અહીં જોડી દેવા.) .
જીવનું લક્ષણ જ ઉપયોગમય છે. ‘૩૫યો નક્ષપામ્ !' એનો આધાર અહીં છે. જેનો ઉપયોગ હોય, તેનો પરસ્પર ઉપગ્રહ હોય જ. આમાં સર્વ જીવો આવી ગયા.
બધું જ જ્ઞાન તીર્થકરથી અનંતર કે પરંપર મળે છે. | તીર્થકર ભગવાન પોતાનું જ્ઞાન અન્યને આપીને કહે છે : તમને જે જ્ઞાનાદિ મળેલું છે, તે બીજાને આપજો.
જીવને જ જ્ઞાન આપી શકાય, અજીવ તો લઈ જ ન શકે. તમે ન આવો તો હું થાંભલાને વાચના આપી શકું ?
હવે પ્રસ્તુતમાં આવીએ.
પ્રશ્ન : અજીવનું અહિત થતું જ નથી. તો ભગવાન અજીવના હિતકારી શી રીતે થઈ શકે ? અજીવને તો કોઈ પાપ લાગવાનું નથી.
ઉત્તર : આપણે તો અજીવ - વિષયક જૂઠું બોલીએ તો માયા અને મિથ્યાત્વ લાગે ને ? દ્રવ્યોમાં પ્રાણાતિપાતમાં છનું નવનિવાસુ પણ મૃષાવાદમાં “સત્રāસુ' ક્ષેત્રમાં “નો વી મનો, વા !' એમ પખિસૂત્રામાં લખ્યું. બધા દ્રવ્યોનું યથાસ્થિત અસ્તિત્વ સ્વીકારવું જ પડે. કર્તાની અપેક્ષાએ અજીવમાં અયથાર્થતા આવતાં તેને નુકશાન થયું. “ ભીંતને પત્થરો મારો તો તેને કાંઈ ન થાય, પણ તમારું કદાચ માથું ફુટે. બીજાને પાડવા ખાડો ખોદો તો એ તો પડે કે ન પડે પણ તમારા માટે તો કૂવો તૈયાર થઈ જ જાય. ધવલ મારવા ગયો, શ્રીપાલ ભલે ન મર્યો, પણ ધવલ શેઠ પોતે તો મરી જ ગયો.
*
*
*
*
*
*
*
*
*
*
*
* * ૮૧