Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. સુદ-૭ ૪-૧૦-૨૦00, બુધવાર
મત સૂક્ષ્મ જ્ઞાનથી પકડાય.
જ દ્વાદશાંગીધારક શ્રીશ્રમણ -સંઘનું મિલન પૂર્વના મહાપુણ્યોદયની નિશાની છે.
પંચસૂત્રમાં એ માટે પ્રાર્થના કરેલી છે : રોડ જે gfÉ સંગો
પ્રભુ-શાસનને પામેલાનો આ કાળમાં યોગ થવો એ ભાગ્યની પરાકાષ્ઠા માનજો.
પ્રભુ-મૂર્તિ મૌન ભગવાન છે. આગમ બોલતા ભગવાન છે. ભગવાન એ રીતે આપણી પાસે આવીને જાણે કહી રહ્યા છે કે તમે મારા જેવા બની શકો તેમ છો. તમે મારા જેવા કાં ન બનો ?
ભગવાનનું વિશેષણ છે ? स्वतुल्यपदवीप्रदः ।
છે. આ ધ્યાનવિચાર ગ્રન્થ સૌ પ્રથમ પૂ.પં. ભદ્રંકર વિ.મ. દ્વારા મને મળ્યો ત્યારે મને એમ લાગ્યું :
૧૦૦
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪