________________
૨૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫, ૪૬ पुलाकबकुशप्रतिसेवाकुशीलत्रयवृत्त्यपकृष्टसंयमस्थाननियतसज्वलनोदयव्याप्य एव व्यापारविशेषः प्रतिषेवणारूपः स्वीकर्तव्यः, स एव च साधूनां गर्हणीय इति । 'इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु ।।' इत्यनेन तदत्यन्ताभाव एव वीतरागस्य प्रतिपाद्यते, न तु द्रव्यहिंसाऽभावोऽपीति प्रतिपत्तव्यम् ।।४५॥ एतदेव स्फुटीकुर्वनाह -
अकरणणियमावेक्खं एवं भणिति अपडिसेवाए । इत्तो जिणाण सिद्धी ण उ दव्ववहस्स पडिसेहो ॥४६।।
अकरणनियमापेक्षमेतद् भणितमित्यप्रतिषेवायाः ।
इतो जिनानां सिद्धिर्न तु द्रव्यवधस्य प्रतिषेधः ।।४६।।। अकरणणियमावेक्खं ति । एतद् ‘वीतरागो न किञ्चिद् गर्हणीयं करोति' इत्यकरणनियमापेक्षं भणितमुपदेशपदे, तत्र तस्यैवाधिकाराद्, अकरणनियमश्च पापशरीरकार्यहेतुराजयक्ष्मरोगस्थानीयः
મોહોદયવિશિષ્ટ એવું વિશેષણ લગાડવું આવશ્યક બને. અને તેથી તે બાબતમાં સૂત્રસંમતિ દેખાડવી એ તો અત્યંત અયોગ્ય જ છે.
(પ્રતિસેવનાની વ્યાખ્યા) તેથી “પુલાક-બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણમાં રહેલો હોય અને નીચલી કક્ષાના સંયમસ્થાનોમાં નિયત એવા સંજવલન કષાયના ઉદયને જે વ્યાપ્ય હોય તેવો વ્યાપાર એ જ પ્રતિસેવનારૂપ છે” એમ માનવું જોઈએ અને એ જ સાધુઓને ગણિીય છે. માટે “ઉપદેશપદના “ફો ૩ વીરો ...” ઇત્યાદિ વચન પણ વીતરાગમાં આવી ગણિીય ચીજના રહેલા અત્યન્તાભાવનું જ પ્રતિપાદન કરે છે, નહિ કે ગહણીય તરીકે તમે કલ્પલ દ્રવ્યહિંસાના અભાવનું પણ આ વાત સ્વીકારવી જોઈએ. ૪પા આ જ વાતને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે –
(“ો ૩ વીરો...” નો રહસ્યાર્થ) ગાથાર્થ ઉપદેશપદમાં ઉક્તવાત તો અકરણનિયમની અપેક્ષાએ કહી છે. તેથી એ વાત પરથી કેવળીઓમાં અપ્રતિસેવાની સિદ્ધિ થાય છે, પણ દ્રવ્યહિંસાનો નિષેધ સિદ્ધ થતો નથી.
વીતરાગ કોઈ ગહણીય કૃત્ય કરતાં નથી એવું જે ઉપદેશપદમાં કહ્યું છે તે તો અકરણનિયમની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે ત્યાં તેનો જ અધિકાર ચાલી રહ્યો છે. પાપરૂપ શરીરને કૃશ કરનાર ક્ષયરોગ १. इतस्तु वीतरागो न किञ्चिदपि करोति गर्हणीयं तु। (उप० पद - ७३१)