________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર जीवघातः किं सर्वथैव हिंसा न भवति? उच्यते-कश्चिद् भवति, कश्चित्तु न, कथं ? इत्याह
असुहपरिणामहेऊ जीवाबाहोत्ति तो मयं हिंसा । जस्स उ ण सो णिमित्तं संतो वि ण तस्स सा हिंसा ।।१७६७।। ततस्तस्माद् यो जीवाबाधोऽशुभपरिणामस्य हेतुरथवाऽशुभपरिणामो हेतुः कारणं यस्यासावशुभपरिणामहेतुर्जीवाबाधो जीवघातः स एव हिंसेति मतं तीर्थकरगणधराणाम् । यस्य तु जीवाबाधस्य सोऽशुभपरिणामो न निमित्तं स जीवाबाधः सनपि तस्य साधोर्न हिंसेति ।। अमुमेवार्थं दृष्टान्तेन दृढयन्नाह -
सद्दादओ रइफला ण वीयमोहस्स भावसुद्धीओ । जह तह जीवाबाहो ण सुद्धमणसोवि हिंसाए ।।१७६८ ।। यथेह वीतरागद्वेषमोहस्य भगवत इष्टा शब्दरूपादयो भावविशुद्धितो न कदाचिद्रतिफला=रतिजनकाः संपद्यन्ते, यथा वेह शुद्धात्मनो रूपवत्यामपि मातरि न विषयाभिलाषः संजायते, तथा शुद्धपरिणामस्य यत्नवतः साधोः सत्त्वोपघातोऽपि न हिंसायै संपद्यते, ततोऽशुभपरिणामजनकत्वे बाह्यं निमित्तमनैकान्तिकમેવેતિ !'
यदि चाशक्यपरिहारविराधनाऽऽभोगः साधूनां सम्यक्त्वक्षतिकरः स्यात् तदौत्सर्गिकविहारादिજ છે. કારણ કે તેની હાજરીમાં પણ અહિંસકપણું જળવાઈ રહેવું શક્ય છે તેમજ તેની ગેરહાજરીમાં પણ હિંસકપણું આવી શકે છે.
શંકા તો પછી આ રીતે બાહ્ય જીવઘાત શું સર્વથા હિંસારૂપ બનતો જ નથી? સમાધાન: કોઈક બને છે, કોઈક નથી બનતો. શી રીતે ? આ રીતે -
તેથી જે જીવઘાત અશુભ પરિણામનો હેતુ બનતો) હોય અથવા અશુભ પરિણામ છે હેતુ જેનો એવો (અશુભ પરિણામથી થયેલો હોય તે હિંસા છે એવું શ્રી તીર્થકરો અને ગણધરોને સંમત છે. જે જીવઘાતનો, અશુભ પરિણામ હેતુ ન બન્યો હોય તે જીવઘાત, સાધુને હિંસારૂપ બનતો નથી. આ જ વાતને દષ્ટાન્તથી દઢ કરતાં ભાષ્યકાર કહે છે – જેમ વીતમોહ(વીતરાગ)ને ભાવવિશુદ્ધિના કારણે શબ્દ-રૂપાદિ વિષયો ક્યારેય પણ રતિ કરાવતા નથી અથવા જેમ શુદ્ધ આત્મવાળા જીવને (સર્જનને) અત્યંત રૂપવતી એવી પણ માતા પ્રત્યે વિષયાભિલાષ જાગતો નથી તેમ શુદ્ધપરિણામી, જીવરક્ષામાં પ્રયત્નશીલ એવા સાધુને જીવઘાત પણ હિંસા માટે થતો નથી. તેથી અશુભ પરિણામનું જનક બનવામાં બાહ્યનિમિત્ત અનૈકાન્તિક જ છે.”
(અનાભોગને નિર્દોષતાની જાળવણીનો હેતુ માનવામાં આપત્તિઓ) આમ નિર્દોષતા જળવાઈ રહેવામાં અનાભોગ કારણ નથી પણ આશયશુદ્ધિ કારણ છે એવું
१. अशुभपरिणामहेतुः जीवाबाध इति ततो मतं हिंसा । यस्य तु न स निमित्तं सन्नपि न तस्य सा हिंसा ॥ २. शब्दादय रतिफला न वीतमोहस्य भावशुद्धितः । यथा तथा जीवाबाधो न शुद्धमनसोऽपि हिंसायै ॥