________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર
૧૩૫ परिभाषाज्ञानाभावविजृम्भितं, द्रव्याद्याश्रयेण हिंसादिभावस्यैव प्रत्याख्यातत्वाद् द्रव्यहिंसादिना हिंसादिप्रत्याख्यानभगाभावाद् । अनेनैवाभिप्रायेण धर्मोपकरणाङ्गीकरणे 'सै अ परिग्गहे चउविहे पण्णत्ते, दव्वओ खित्तओ०' इत्यादिक्रमेण प्रत्याख्यातस्य परिग्रहस्य न भङ्गदोष इति विशेषावश्यके दिगंबरनिराकरणस्थलेऽभिहितम् । तथा च तद्ग्रन्थः -
अपरिग्गहया सुत्तेत्ति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सव्वदव्वेसु न सा कायव्वा सुत्तसब्भावो ।।२५८० ।।
"या च 'सव्वाओ परिग्गहाओ वेरमणं' इत्यादिनाऽपरिग्रहता सूत्रे प्रोक्तेति त्वया गीयते तत्रापि मूर्च्छव परिग्रहस्तीर्थकृतामभिमतो नान्यः । सा च मूर्छा यथा वस्त्रे तथा सर्वेष्वपि शरीराहारादिद्रव्येषु न कर्त्तव्येति सूत्रसद्भावः सूत्रपरमार्थः, न पुनस्त्वदभिमतः सर्वथा वस्त्रपरित्यागोऽपरिग्रहतेति सूत्राभिप्रायः, तस्मादपरिज्ञातसूत्रभावार्थो मिथ्यैव खिद्यसे त्वमिति हृदयम् ।"
વિષયભૂત છે એવું જે કહ્યું છે તે પણ જૈનસિદ્ધાન્તોની પરિભાષાના અજ્ઞાનનો જ નાચ છે. કેમ કે દ્રવ્યથી હિંસાનું જે પચ્ચકખાણ છે તે પણ દ્રવ્યહિંસાનું પચ્ચકખાણ નથી, કિન્તુ દ્રવ્યાદિને આશ્રીને થતા હિંસાવગેરે ભાવનું (ભાવહિંસા વગેરેનું) જ પચ્ચકખાણ છે. તેથી દ્રવ્યહિંસાદિથી હિંસાદિના પચ્ચ-કુખાણનો ભંગ જ થતો ન હોવાથી તે આલોચનાનો વિષય શી રીતે બને ? (આમ, “બૂમો, વિરમો...' ઇત્યાદિ ચતુર્વિધ હિંસા વગેરેના કરેલ પચ્ચકખાણો એ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને આશ્રીને થતી ભાવહિંસા વગેરેના જ પચ્ચકખાણરૂપ છે, દ્રવ્યહિંસા-ક્ષેત્રહિંસા વગેરેના પચ્ચક્ખાણરૂપ નથી એવો શાસ્ત્રકારોનો જે અભિપ્રાય છે તે અભિપ્રાયે જ વિશેષાવશ્યકભાષ્યમાં દિગંબરનું નિરાકરણ કરતાં કહ્યું છે કે “ધર્મોપકરણનું ગ્રહણ કરવા છતાં પણ, “તે પરિગ્રહ ચાર પ્રકારે છે, દ્રવ્યથી ક્ષેત્રથી..” ઇત્યાદિ રૂપે કરેલા પચ્ચકખાણનો ભંગ થતો નથી. તે ગ્રન્થ આ રીતે છે – “સબ્બાઓ પરિહામો વેરમvi..” ઇત્યાદિ વચનથી સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે. (એવું તું (દિગંબર) કહે છે, તેમાં પણ શાસ્ત્રકારોને પરિગ્રહ તરીકે મૂચ્છ જ અભિપ્રેત છે, બીજું કાંઈ નહિ. (અર્થાત્ તે મૂચ્છનો જ દ્રવ્યાદિને આશ્રીને નિષેધ છે, દ્રવ્યપરિગ્રહાદિનો નહિ.) અને તે મૂચ્છ તો જેમ વસ્ત્રમાં કરવાની નથી તેમ શરીર-આહાર વગેરે દ્રવ્યમાં પણ કરવાની નથી એવો સૂત્રનો પરમાર્થ છે, સર્વથા વસ્ત્રનો પરિત્યાગ કરવો એ અપરિગ્રહતા છે એવો તારો અભિપ્રાય એ સૂત્રના અભિપ્રાયભૂત નથી. તેથી સૂત્રનો ભાવાર્થ જાણ્યા વગર તું ફોગટ જ ખેદ પામે છે... આ ભાવાર્થ છે.” વળી જો દ્રવ્યહિંસાથી જ, કરેલા પચ્ચકખાણનો ભંગ થઈ જતો હોય તો તો તમારે પણ ઉપશાન્તમોહીને યથાખ્યાતચારિત્રા માની શકાશે નહિ, કારણ કે તમે પણ
-
-
-
-
-
-
-
-
---
-
-
-
-
-
-
-
-
-
૨. સ ૧ પરિપ્રદર્વિધ: પ્રજ્ઞતા, દ્રવ્યત: ક્ષેત્રતઃ. २. अपरिग्रहता सूत्रे (प्रोक्ता) इति या च मूर्छा परिग्रहोऽभिमतः । सर्वद्रव्येषु न सा कर्तव्या (इति) सूत्रसद्भावः । રૂ. સર્વે: પરિપ્રદે: વિરમ 1