________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર
૧૯૫
र्णणु कह उवउत्ताण वि छउमत्थमुणीण सुहुमजिअरक्खा । सच्चं तह वि ण वहगा उवओगवरा जओ भणिअं ।।
एतद्व्याख्या यथा 'नन्विति पूर्वपक्षोपन्यासे, छद्मस्थानां विशिष्टातिशयज्ञानरहितानां, मुनीनां, साधूनामुपयुक्तानामपि सम्यगीर्यासमितानामपि, सूक्ष्माणां चर्मचक्षुषामदृश्यानां, जीवानां कथं रक्षासंभवः? आचार्य आह-सत्यमवितथमेतत्, तथापि विशिष्टज्ञानशून्या अपि यधुपयोगपराः पूर्वोक्तयुक्त्या चङ्क्रमणप्रवृत्तास्तदा संभवत्यपि प्राणिवधे न वधका=न वधकार्यपापभाजः । न चैतत्काल्पनिकं, यत 'उच्चालिअंमि पाए०' () इत्यादि भणितम् ।।
यत एव भगवतोऽहिंसाऽतिशयः, अत एव 'अणासवो केवलीणं ठाणं' इति प्रश्नव्याकरणसूत्रे 'केवलिनां स्थानं, केवलिनामहिंसायां व्यवस्थितत्वाद्' इत्युक्तम् । तथा चतुःशरणप्रकीर्णकेऽपि 'सव्वजिआणमहिंसं अरिहंता' इत्यत्र 'सर्वे सूक्ष्मबादरत्रसस्थावरलक्षणा ये जीवास्तेषां न हिंसाऽहिंसा तामर्हन्तः' इति विवृतमिति चेत्? नन्वेवं योगजन्यजीवघाताभावरूपाया जीवरक्षाया भगवतोऽतिशयत्वं स्वीकुर्वाणस्य तव मते सयोगिकेवलिनो योगाज्जीवघातो मा भूद्, अयोगिकेवलिवन्मशकादियोगादेव
જેમ કે હિતોપદેશમાલામાં કહ્યું છે કે –“નનું શબ્દ પૂર્વપક્ષનો ઉપન્યાસ કરવા માટે.
શંક: વિશિષ્ટ અતિશયિતજ્ઞાનરહિત સાધુઓને તેઓ સમ્યગૂ ઇયસમિતિ વગેરેથી યુક્ત હોય તો પણ ચર્મચક્ષુથી ન દેખી શકાય એવા સૂક્ષ્મ જીવોની રક્ષા શી રીતે સંભવે?
સમાધાનઃ તમારી શંકા સાચી છે. તે રક્ષા સંભવતી નથી. તેમ છતાં વિશિષ્ટજ્ઞાનશૂન્ય એવા પણ સાધુઓ જો ઉપયોગપૂર્વક ચંક્રમણાદિમાં પ્રવૃત્ત થયેલા હોય તો પ્રાણીવધ થવા છતાં વધક બનતા નથી. અર્થાત્ તે વધના ફળરૂપ પાપકર્મ બાંધતા નથી. આ વાત કાલ્પનિક નથી. કેમ કે “વાતિબંમિ પણ...” ઈત્યાદિમાં પણ આ વાત કરી છે.”
વળી કેવલી ભગવાનને આ અહિંસા (જીવરક્ષા)નો અતિશય હોય છે. તેથી જ ‘માવો વતી તા.' ઇત્યાદિ પ્રશ્નવ્યાકરણસૂત્રમાં “અનાશ્રવ કેવલીઓનું સ્થાન છે, કેમ કે કેવલીઓ અહિંસામાં રહ્યા હોય છે.' ઇત્યાદિ કહ્યું છે. એમ ચતુઃ શરણપ્રકીર્ણ (ગા. ૧૭) “સબૂનિમાબમદિંરૂં રિહંતા' એ અંશનું “સર્વ-સૂક્ષ્મ-બાદર-ત્ર-સ્થાવર રૂપ બધા જીવો, તેઓની અહિંસાનેન હિંસા=હિંસાના અભાવને યોગ્ય' એવું વિવરણ કર્યું છે.
ઉત્તરપક્ષઃ આમ કેવળીઓ અહિંસામાં રહ્યા છે' ઇત્યાદિ વચન પરથી દરેક કેવળીઓમાં યોગજન્ય જીવઘાતના અભાવરૂપ જીવરક્ષાનો અતિશય સ્વીકારનાર તમારા મતે સયોગીકેવલીને સ્વયોગ
१. ननु कथं उपयुक्तानामपि छद्मस्थमुनीनां सूक्ष्मजीवरक्षा ? सत्यं तथाऽपि न वधका उपयोगपरा यतो भणितम् ॥