________________
धर्मपरीक्षा भाग - २ / गाथा-८३, ८४, ८५
'गुरुगुणरहिओ वि इहं दट्ठव्वो मूलगुणविउत्तो जो' त्ति । मूलगुणसाहित्ये तु समुचितगुणलाभाद् न किञ्चिद्गुणवैकल्येनाऽगुरुत्वमुद्भावनीयमिति भावः । उक्तं च- 'र्ण उ गुणमित्तविहूत्ति चंड उदाहरणं ।।' ति ।। ९३ ।।
उचितगुणश्च गुरुर्न परित्याज्यः, किन्तु तदाज्ञायामेव वर्त्तितव्यमित्याहएयारिस खलु गुरू कुलवहुणाएण णेव मोत्तव्वो । एयस्स उ आणाए जइणा धम्मंमि जइअव्वं ।।९४।।
एतादृशः खलु गुरुः कुलवधूज्ञातेन नैव मोक्तव्यः ।
एतस्य त्वाज्ञया यतिना धर्मे यतितव्यम् ।। ९४ ।।
एतादृश उचितगुणः, खलु निश्चये गुरुः कुलवधूज्ञातेन नैव मोक्तव्यः । यथाहि कुलवधूर्भत्र भर्सितापि तच्चरणौ न परित्यजति, तथा सुशिष्येण भसितेनाप्युचितगुणस्य गुरोश्चरणसेवा न परित्याज्येति भावः । तु पुनः, एतस्योचितगुणस्य गुरोराज्ञया यतिना धर्मे यतितव्यम् ।।९४।। तदाज्ञास्थितस्य च यो गुणः संपद्यते तमाह
૨૭૪
Co,
ન
છે કે ‘ગુરુગુણરહિત તરીકે અહીં તે સાધુ લેવા, જે મૂળગુણરહિત હોય.' મૂળગુણની હાજરી હોય તો તો સમુચિતગુણો હાજર હોઈ કોઈ કોઈ ગુણની ગેરહાજરી હોવા માત્રથી અગુરુ માની ન લેવા. કહ્યું છે કે ‘એકાદ ગુણમાત્રવિહીન હોય તેને ગુરુગુણ રહિત ન માનવા. એમાં ચંદ્રાચાર્ય ઉદાહરણ જાણવું.’ ૯૩મા વળી ‘ઉચિતગુણવાળા ગુરુનો ત્યાગ ન કરવો કિન્તુ તેમની આજ્ઞામાં જ રહેવું' એવું ગ્રન્થકાર भावे छे.
ગાથાર્થ : આવા ઉચિતગુણવાળા ગુરુને કુલવધૂના દૃષ્ટાન્તમુજબ છોડવા નહિ. જેમ કુલવધૂ પતિ તરફથી તિરસ્કાર પામે તો પણ પતિના ચરણોને છોડતી નથી તેમ સુશિષ્ય ગુરુ વડે ઠપકારાય તો પણ ઉચિતગુણવાળા ગુરુના ચરણની સેવા છોડવી નહિ. ઉપરથી ઉચિતગુણવાળા આ ગુરુની આજ્ઞાનુસારે જ સુશિષ્ય ધર્મમાં પ્રવર્ત્તવું.
(टीडार्थ सुगम छे.) ॥८४॥
આવા ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞામાં રહેલ સાધુને જે ગુણ (લાભ) થાય છે તે હવે ગ્રન્થકાર भगावे छे -
१. गुरुगुणरहितोऽपीह द्रष्टव्यो मूलगुणवियुक्तो यः । २. न तु गुणमात्रविहीन इति चंडरुद्र उदाहरणम् ॥