Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 286
________________ ગુરુને સુવર્ણની ઉપમા मार्गानुसारित्वं प्रदक्षिणत्वं गंभीरः गुरुककस्तथा भवति । क्रोधाग्निनाऽदाह्योऽकुत्स्यः सदा शीलभावेन ।। ९२ ।। मग्गसारिति । ५ मार्गानुसारित्वं सर्वत्र यत्साधोस्तत्प्रदक्षिणावर्त्तत्वमुच्यते । ६ गम्भीरो = अतुच्छचेताः गुरुकको गुरुक इत्यर्थः । तथा इति समुच्चये, भवति= स्यात् । तथा ७ क्रोधाग्निनाऽदाह्यः सुवर्णवत् । तथा ८ अकुत्स्यः सदा शीलभावेन = शीललक्षणसौगन्ध्यसद्भावेनेति । । ९२ ।। निगमयन्नाह - २७३ एवं सुवन्नसरिसो पडिपुन्नाहिअगुणो गुरू ओ । इयरोवि समुचियगुणो ण उ मूलगुणेहि परिहीणो ।। ९३ ।। एवं सुवर्णसदृशः प्रतिपूर्णाधिकगुणो गुरुर्ज्ञेयः । इतरोऽपि समुचितगुणो न तु मूलगुणैः परिहीनः ।।९३।। एवंति । एवमुक्तप्रकारेण सुवर्णसदृशः सामान्यतो भावसाधुगुणयोगात् । तथा प्रतिपूर्णा = अन्यूनाः अधिकगुणाः प्रतिरूपादिविशेषगुणा यस्य स तथा गुरुर्ज्ञेयः । अपवादाभिप्रायेणाहइतरोऽपि = कालादिवैगुण्यादेकादिगुणहीनोऽपि, समुचितगुणः = पादार्द्धहीनगुणो गुरुर्ज्ञेयः, न तु मूलगुणैः परिहीनः, तद्रहितस्य गुरुलक्षणवैकल्यप्रतिपादनाद् । उक्तं च (पंचा. ११ / ३५) તુચ્છતા-ક્ષુદ્રતાવિનાના ચિત્તવાળા હોઈ ગુરુક હોય છે. તથા (૭) ક્રોધ રૂપી અગ્નિથી અદાહ્ય હોય છે. તેમજ (૮) હંમેશા શીલરૂપ સુગંધથી યુક્ત હોઈ અકુત્સ્ય હોય છે. (टीडार्थ सुगम छे.) ॥८२॥ આ આઠ ગુણોનું નિગમન કરતા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : આ પ્રમાણે સુવર્ણતુલ્ય તથા પરિપૂર્ણ કે અધિકગુણવાળા સાધુ ગુરુ જાણવા. મૂળગુણોથી રહિત ન હોય તેવા ઇતર પણ સમુચિતગુણવાળા સાધુ ગુરુ જાણવા. સામાન્યથી ભાવસાધુના ગુણો હોવાથી સુવર્ણસદેશ, અને એમાંનો એકપણ ઓછો ન હોવાથી પ્રતિપૂર્ણગુણી, તેમજ પ્રતિરૂપવગેરે વિશેષગુણોથી પણ યુક્ત હોવાથી અધિક ગુણી એવા સાધુને ગુરુ જાણવા. અપવાદના અભિપ્રાયથી ઉત્તરાર્ધમાં કહે છે કે – કાલ વગેરેની હીનતાના કારણે એક-બે વગેરે ગુણોથી હીન હોય યાવત્ ચોથા ભાગના કે અડધા ભાગના ગુણોથી હીન હોય તો પણ જો સમુચિત ગુણોવાળા હોય તો એમને ગુરુ જાણવા. પણ મૂલગુણોથી રહિત હોય તેને ગુરુ ન માનવા, કેમ કે તેનામાં ગુરુપણાના લક્ષણો હોતા નથી એવું શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. પંચાશક (૧૧-૩૫)માં કહ્યું

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298