Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 289
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૯૬, ૯૭, ૯૮ =स्वरूपप्रतिभासप्रशमसुखैकरसतामापन्नं परिशुद्धमनुपहितस्फटिकरत्नवत् प्रकृत्यैव निर्मलमात्मस्वरूपं પ્રત્યક્ષ મવૃત્તિ ।।૬।। ततश्चात्मन्येव रतस्य तत्रैव तृप्तस्य तत्रैव च सन्तुष्टस्य स्वात्ममात्रप्रतिबन्धविश्रान्ततया विकल्पोपरमः स्यादित्याह ૨૭૬ < जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे णेव विअप्पा तया हुंति ।। ९७ ।। जलधावसंक्षोभे पवनाभावे यथा जलतरङ्गाः । परपरिणामाभावे नैव विकल्पास्तदा भवन्ति ।। ९७ ।। जलहिम्मत्ति । असंक्षोभे संक्षोभपरिणामरहिते, जलधी समुद्रे, पवनाभावे यथा जलतरङ्गा नैव भवन्ति; तथा तदा=आत्मस्वरूपप्रत्यक्षतादशायां परपरिणामस्य = पुद्गलग्रहणमोचनपरिणामस्याभावे नैव विकल्पाः=शुभाशुभरूपाश्चित्तविप्लवा भवन्ति ।। ९७ ।। अध्यात्मध्यानजनितायामात्मस्वरूपप्रत्यक्षतादशायां संहृतसकलविकल्पावस्थायां सूक्ष्मविकल्पोपरमेणैव स्थूलविकल्पोपरमदार्थमाह - પ્રતિભાસ અને પ્રશમસુખ સાથે એકરસ બની ગયેલ સ્વરૂપ તે વિજ્ઞાનઆનંદઘનસ્વરૂપ. આજુ-બાજુમાં કોઈ રંગીન વસ્તુની ઉપાધિ ન હોય એવા સ્ફટિકરત્ન જેવું સ્વભાવથી જ નિર્મળ આત્મસ્વરૂપ એ પરિશુદ્ધ આત્મસ્વરૂપ. ૧૯૬॥ એ પ્રત્યક્ષ થયા પછી આત્મામાં જ લીન બનેલો, તેમાં જ તૃપ્ત થયેલો, અને તેમાં જ સંતોષ પામેલો જીવ સ્વાત્મમાત્રના પ્રતિબંધમાં વિશ્રાન્ત થયેલો હોઈ તેના વિકલ્પો અટકી જાય છે. અર્થાત્ સ્વાત્મભિન્ન અન્ય કોઈ જડ કે ચેતન દ્રવ્ય અંગે હવે એને પ્રતિબંધ=મમતા-મૂર્છા થતા નથી, કેમ કે પોતાની જાતમાં જ અતીવ આનંદ આવે છે. અને તેથી પરદ્રવ્યની વિચારણા રૂપ વિકલ્પો તેને ઊઠતા નથી. એવું ગ્રન્થકાર જણાવે છે - (આત્મપ્રત્યક્ષતાદશાનું સ્વરૂપ) ગાથાર્થ : ખળભળાટ વગરના સમુદ્રમાં પવન ન હોય ત્યારે જેમ પાણીના તરંગો હોતા નથી તેમ તદા= આત્મસ્વરૂપ પ્રત્યક્ષ હોવાની અવસ્થામાં પુદ્ગલને લે-મૂક કરવાના પરિણામરૂપ પરપરિણામની ગેરહાજરીમાં શુભ-અશુભ ચિત્તવિપ્લવરૂપ વિકલ્પો થતા નથી. (ટીકાર્થ સ૨ળ છે.) leઙા અધ્યાત્મધ્યાનથી થયેલ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થવાની અવસ્થામાં કે જેમાં બધા વિકલ્પો શાંત થઈ

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298