Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 288
________________ ૨૭૫ ગુરુકુલવાસની આસેવ્યતા गुरुआणाइ ठियस्स य बज्झाणुट्ठाणसुद्धचित्तस्स । अज्झप्पज्झाणम्मि वि एगग्गत्तं समुल्लसइ ।।१५।। गुर्वाज्ञायां स्थितस्य च बाह्यानुष्ठानशुद्धचित्तस्य । अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ।।१५।। गुरुआणाइ त्ति । गुर्वाज्ञास्थितस्य च परिणतव्यवहारस्य सतो बाह्यानुष्ठानेन=विहितावश्यकादिक्रियायोगरूपेण, शुद्धचित्तस्य ज्ञानयोगप्रतिबन्धककर्ममलविगमविशदीकृतहृदयस्य निश्चयावलम्बनदशायां शुद्धात्मस्वभावपरिणतौ प्रकटीभूतायां अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ।।१५।। ततः किं भवति? इत्याह तमि य आयसरूवं विसयकसायाइदोसमलरहि । वित्राणाणंदघणं परिसुद्धं होइ पच्चक्खं ।।१६।। तस्मिंश्चात्मस्वरूपं विषयकषायादिदोषमलरहितम् । विज्ञानानंदघनं परिशुद्धं भवति प्रत्यक्षम् ।।१६।। तंमियत्ति । तस्मिंश्चाध्यात्मध्यानैकाग्रत्वे समुल्लसिते विषयाः-शब्दादय इन्द्रियार्थाः, कषायाः= क्रोधमानमायालोभास्तदादयो ये दोषमला जीवगुणमालिन्यहेतवस्तद्रहितं, तथा विज्ञानानन्दघनं (સુવર્ણસંદેશગુરુની આજ્ઞામાં રહેલાને થતાં લાભો) ગાથાર્થઃ ગુજ્ઞામાં રહેલા, પરિણત વ્યવહારવાળા તેમજ વિહિત એવી આવશ્યકાદિ ક્રિયાયોગરૂપ બાહ્યાનુષ્ઠાનથી શુદ્ધચિત્તવાળા થયેલા સાધુને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા વિલસે છે. ઉક્તક્રિયાયોગથી જ્ઞાનયોગપ્રતિબંધક કર્મમલ દૂર થવાથી હૃદય - અંતઃકરણ વિશદ બને છે. આવા વિશદ અંત:કરણવાળા સાધુને નિશ્ચય અવલંબન દશામાં શુદ્ધ આત્મસ્વભાવ પરિણતિ થાય છે. અને ત્યારે અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. ૯પા એ પછી શું થાય છે? તે હવે ગ્રન્થકાર જણાવે છે. ગાથાર્થ તે અધ્યાત્મધ્યાનમાં એકાગ્રતા ઉલ્લસિત થયે છતે શબ્દાદિ ઇન્દ્રિયના વિષયોરૂપ અને ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયોરૂપ જે દોષમલો હોય છે તે વગરનું વિજ્ઞાનઆનંદઘન એવું પરિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્રિયના વિષયો અને કષાયો જીવના ગુણોની મલિનતા કરનાર હોઈ દોષમલરૂપ છે. સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298