Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 297
________________ ૨૮૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | પ્રશસ્તિ શ્રી ધર્મજિત સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રભુભક્તિરસિક વિદ્વદ્વર્ય પંન્યાસ પ્રવર શ્રી જયશેખરવિજય ગણિવર્યના શિષ્યાણ મુનિ અભયશેખરવિજયે ધર્મપરીક્ષા ગ્રન્થનો કરેલો આ ગુર્જર ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. એમાં ગ્રન્થકારના આશયવિરુદ્ધ કે પરમ પાવની શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્. તેમજ ગીતાર્થ બહુશ્રુતોને તેની શુદ્ધિ કરવા નમ્ર વિનંતી. આ ગ્રન્થરત્નનો ભાવાનુવાદ કરવાથી જે પુણ્યપ્રાભારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્યજીવો આ ગ્રન્થના અધ્યયન વગેરેમાં ઉદ્યમશીલ બની સ્વ-પર હિત સાધો એ જ શુભેચ્છા. રામ ભવતું શ્રીશ્રમણ ... (વિ.સં. ૨૦૪૩) [EEE E HERE REFEREER * WAVA દી

Loading...

Page Navigation
1 ... 295 296 297 298