________________
૨૫૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ अन्त्ये च चारित्रमोहनीयसत्तामात्रादुपशान्तमोहे तत्कार्यप्राणातिपातस्वीकारे नाग्न्यादीनां सप्तानां परीषहाणामपि तत्र स्वीकारापत्तेः, तेषामपि चारित्रमोहनीयकार्यत्वप्रतिपादनात् । तदुक्तं भगवत्यां (श. ८ उ. ८) 'चारित्तमोहणिज्जे णं भंते! कम्मे कति परीसहा समोअरंति? गोयमा! सत्तपरीसहा समोશાંતિ, તે નહીં
अरती अचेल इत्थी णिसीहिआ जायणा य अक्कोसा । सक्कारपुरक्कारे चरित्तमोहंमि सत्तेते ।।' तत्त्वार्थभाष्येऽप्युक्तं (९-१५) - ‘चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्काराः परिषहा उक्ताः ।' इति । एतद्वृत्तिर्यथा - दर्शनमोहवर्ज शेषं चारित्रमोहनीयं - चारित्रान्मूलोत्तरगुणसंपन्नान्मोहनात्पराङ्मुखत्वाच्चारित्रमोहनीयं, तदुदये सत्येते नाग्न्यादयः सप्त परिषहा भवन्ति । नाग्न्यं जुगुप्सोदयाद् १ अरत्युदयादरतिः २, स्त्रीवेदोदयात्स्त्रीपरिषहः ३, निषद्या स्थानासेवित्वं भयोदयात् ४, क्रोधोदयादाक्रोशपरीषहः
અસંગત બની જશે, કેમ કે ત્યાં ચારિત્રમોહનો ઉદય હોતો નથી. ઉદયન પામેલા તેને જનક માનવામાં અંત્ય વિકલ્પમાં ફલિત એ થાય કે ચારિત્રમોહનીય કર્મની સત્તામાત્રથી ઉપશાન્તમોહ ગુણઠાણે તેના કાર્યભૂત પ્રાણાતિપાતાદિ થાય છે. આનાથી એવો નિયમ ફલિત થાય કે “ચારિત્ર મોહનીય કર્મનું જે કાર્ય હોય છે તે ચારિત્રમોહકર્મની સત્તામાત્રથી પણ થઈ જાય છે. અને તો પછી નગ્નતા વગેરે સાતેય પરીષહો પણ ત્યાં માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓને પણ ચારિત્ર મોહનીયના કાર્ય તરીકે શાસ્ત્રોમાં કહ્યા છે.
(નગ્નતાદિ સાત પરીષહો માનવાની આપત્તિ) ભગવતીજી સૂત્ર (શ. ૮ ૧.૮) માં કહ્યું છે કે “હે ભગવન્! ચારિત્રમોહનીયકર્મમાં કેટલા પરિષહોનો સમવતાર છે? ગૌતમ ! સાત પરિષદોનો સમવતાર છે. તે આ - અરતિ, અચેલ, સ્ત્રી, નિષદ્યા, યાચના, આક્રોશ અને સત્કાર એ સાત પરીષહો ચારિત્રમોહ કર્મના કાર્યરૂપે જાણવા.” તત્ત્વાર્થભાષ્ય (૯-૧૫) માં કહ્યું છે કે “ચારિત્રમોહમાં નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કારપરીષહો આવે છે, પરિષહો કહેવાઈ ગયા.” તેની વૃત્તિમાં કહ્યું છે કે – “દર્શનમોહ સિવાયનું મોહનીયકર્મ એ ચારિત્રમોહનીય. એમાં મૂલોત્તરગુણસંપન્ન ચારિત્રને કલુષિત કરે અથવા ચારિત્રથી પરાભુખ રાખે તે ચારિત્રમોહનીયકર્મ.. તેના ઉદયે નાન્ય વગેરે સાત પરિષહો આવે છે. એમાં જુગુપ્સાના ઉદયથી નગ્નતાપરીષહ આવે છે. એમ અરતિના ઉદયથી અરતિપરીષહ, સ્ત્રીવેદના ઉદયથી સ્ત્રીપરીષહ, ભયના ઉદયથી સ્થાનઅસેવનરૂપનિષદ્યાપરીષહ, ક્રોધના ઉદયથી આક્રોશપરીષહ,
१. चारित्रमोहनीये भगवन् ! कर्मे कति परिषहाः समवतरन्ति ? गौतम ! सप्तपरिषहाः समवतरन्ति । तद्यथा - अरतिरचेलस्त्री:
नैषिधीकी याचना चाक्रोशः। सत्कारपुरस्कारो चारित्रमोहे सप्तैते ।।