________________
२७०
परीक्षा माग-२ / ouथा-८७, ८८, ८४ तापे विघटमानं हेम कषच्छेदयोः सतोरपि स्वं स्वरूपं प्रतिपत्तुमलं, युक्तिस्वर्णत्वात्तस्येति ।।८७।। एताभिः परीक्षाभिर्धर्म परीक्षिते धर्मवान् गुरुरपि परीक्षित एव भवतीत्यभिप्रायवानाह
एयाहिं परिक्खाहिं सुद्ध धम्ममि परिणया जे उ । गुरुणो गुणजलणिहिणो ते वि विसुद्धा सुवण्णं व ।।८।। एताभिः परीक्षाभिः शुद्धे धर्म परिणता ये तु ।
गुरवो गुणजलनिधयस्तेऽपि विशुद्धाः सुवर्णमिव ।।८८ ।। एताभिः कषादिपरीक्षाभिः शुद्ध धर्मे ये परिणता एव ते गुरवोऽपि गुणजलनिधयः सुवर्णमिव विशुद्धा द्रष्टव्याः, 'यद्रव्यं यदा यद्रूपेण परिणमते तत्तदा तन्मयमेव' इति शुद्धधर्मपरिणता गुरवोऽपि शुद्धधर्मरूपत्वेनैवादरणीया इति भावः ।।८।। सुवर्णसदृशत्वमेव गुरूणां भावयन्नाह
सत्थोइयगुणजुत्तो सुवन्नसरिसो गुरू विणिविट्ठो । ता तत्थ भणंति इमे विसघायाई सुवनगुणे ॥८९।।
शास्त्रोदितगुणयुक्तः सुवर्णसदृशो गुरुर्विनिर्दिष्टः ।
तस्मात्तत्र भणन्तीमान् विषघातादीन्सुवर्णगुणान् ।।८९।। હોવાથી ઉક્તસ્વરૂપવાળો કષ અને બાહ્યચેષ્ટાશુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ.) આ ત્રણેમાં તાપ પરીક્ષા મુખ્ય છે, કેમ કે કષ-છેદ હોવા છતાં તાપ ન હોય તો પરીક્ષા સિદ્ધ થતી નથી. તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થતું સુવર્ણ કષ - છેદમાંથી શુદ્ધ રીતે ઉત્તીર્ણ થયું હોય તો પણ પોતાને સુવર્ણ તરીકે ઓળખાવી શકતું નથી, કેમ કે એ કૃત્રિમ સુવર્ણ હોય છે. ll૮૭ી.
આ પરીક્ષાઓ વડે ધર્મની પરીક્ષા થએ છતે ધર્મવાનું ગુરુની પણ પરીક્ષા થઈ જાય છે તેવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ આ કષાદિપરીક્ષાઓથી શુદ્ધ એવા ધર્મમાં જેઓ પરિણત થયેલા છે તે ગુણસમુદ્ર ગુરુઓ પણ સુવર્ણની જેમ વિશુદ્ધ જાણવા.
જે દ્રવ્ય જ્યારે જે રૂપે પરિણમે છે ત્યારે તે તન્મય જ બની જાય છે. માટે શુદ્ધ ધર્મરૂપે પરિણમેલા ગુરુઓ પણ શુદ્ધધર્મરૂપ જ હોઈ આદરણીય બને છે, આ તાત્પર્યાર્થ છે. ૮૮
ગુરુઓ સુવર્ણ સદશ બને છે એ વાતની ભાવના કરતા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ દશવૈકાલિકાદિ શાસ્ત્રમાં સાધુના જે ગુણો કહ્યા છે તે ગુણોથી યુક્ત ગુરુ સુવર્ણ