________________
પલાદન વિચારણા
२६७.
आज्ञा पुनर्जगद्गुरोरेकान्तसुखावहा सुपरिशुद्धा ।
अपरीक्षिता न ग्राह्या सा सर्वा नाममात्रेण ।।८५।। आणा पुणत्ति । आज्ञापुनर्जगद्गुरोस्त्रिभुवनधर्मगुरोर्भगवतो वीतरागस्य, सुपरिशुद्धा सम्यपरीक्षाप्राप्ता, एकान्तसुखावहा=नियमेन स्वर्गापवर्गादिसुखहेतुर्ग्राह्येति योगः । साऽऽज्ञा सर्वा नाममात्रेणापरीक्षिता सती न ग्राह्या, प्रेक्षावत्प्रवृत्तेः परीक्षानियतत्वादिति भावः ।।५।। एतत्परीक्षोपायमाह -
कसछेयतावजोगा परिक्खियव्वा य सा सुवण्णं व । एसा धम्मपरिक्खा णायव्वा बुद्धिमंतेणं ।।६।।
कषच्छेदतापयोगात्परीक्षितव्या च सा सुवर्णमिव ।
एषा धर्मपरीक्षा ज्ञातव्या बुद्धिमता ।।८६।। सा=आज्ञा, कषच्छेदतापयोगात्सुवर्णमिव परीक्षणीया । यथाहि युक्तिस्वर्णे जात्यस्वर्णे च सुवर्णमात्रसाम्येन मुग्धलोकैरभेदेन प्रतीयमाने कषच्छेदतापैर्विचक्षणास्तत्परीक्षणं कर्तुमुत्सहन्ते, तथाऽऽज्ञायामपि मुग्धैः सर्वत्र नाममात्रादेकत्वेन प्रतीयमानायां विचक्षणास्तत्परीक्षां कषच्छेदतापैः
ગાથાર્થ ત્રણ ભુવનના ધર્મગુરુ વીતરાગ પરમાત્માની, સમ્યફપરીક્ષામાંથી ઉત્તીર્ણ થયેલ હોઈ સુપરિશુદ્ધ એવી આજ્ઞા એ એકાન્ત સુખાવહ હોય છે, અર્થાત્ તે નિયમા સ્વર્ગ-મોક્ષાદિસુખની હેતુ બને છે એ જાણવું. વળી તે આજ્ઞા, આજ્ઞા ફરમાવનાર વ્યક્તિના નામમાત્રને આગળ કરીને, પરીક્ષા કર્યા વગર જ સ્વીકારી લેવી ન જોઈએ, કેમ કે ડાહ્યા માણસો સર્વપ્રવૃત્તિઓ પરીક્ષા કરીને જ કરે છે. (ટીકાનો અર્થ સરળ છે.) ૮પો.
આજ્ઞાની પરીક્ષાના ઉપાય દેખાડતા ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ તે આજ્ઞાની સુવર્ણની જેમ કષ-છેદ અને તાપથી પરીક્ષા કરવી. બુદ્ધિમાનું પુરુષોએ આ આજ્ઞાની પરીક્ષાને જ ધર્મપરીક્ષા સમજવી, કેમકે જે વીતરાગ ભગવંતની આજ્ઞા છે તે સઘળી ધર્મરૂપ
9.
(धनी पाहि परीक्षu) જેમ યુક્તિથી બનાવેલ સુવર્ણ (ખોટું સોનું) અને જાત્યસુવર્ણ મુગ્ધલોકોને એકસરખા સોના તરીકે પ્રતીત થતું હોવા છતાં વિચક્ષણપુરુષો તેની પરીક્ષા કરવા ઉત્સાહિત બને છે તેમ “પ્રભુ મહાવીરની આજ્ઞા, ધર્મ' વગેરે રૂપ એકનામથી ચાલતી આજ્ઞાને મુગ્ધ જીવો નામમાત્રના કારણે એક જ માનતા