________________
૨૦૩
કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર विहारादिनिर्वाही भवति यथा न पृथिव्यादिजीवानां स्वयोगेन भयादिलेशोऽपि सम्पद्यत इति ॥७२।। अत्र समाधानमाह
भण्णइ सव्वं एयं भणियं णु तए परोप्परविरुद्धं । दिटुंतियदिटुंता जमेगरूवा ण संपन्ना ।।७३।।
भण्यते सर्वमेतद्भणितं नु त्वया परस्परविरुद्धम् ।
दार्टान्तिकदृष्टान्तौ यदेकरूपौ न संपन्नौ ।।७३।। भण्णइत्ति । भण्यते अत्रोत्तरं दीयते-सर्वमेतत्, नु इति वितर्के, त्वया परस्परविरुद्धं भणितं, यद् यस्माद् दार्टान्तिकदृष्टान्तौ नैकरूपौ संपन्नौ ।।७३।। तथाहि
एगत्थ जलमचित्तं अण्णत्थ सचित्तयंति महभेओ । अफुसिअगमणं तीए, ण सुअं अण्णस्स व जिणस्स ।।७४।। एकत्रजलमचित्तमन्यत्र सचित्तमिति महाभेदः ।
अस्पृष्टगमनं तस्या न श्रुतमन्यस्य वा जिनस्य ।।७४ ।। एगत्थ त्ति । एकत्र-पुष्पचूलाया वर्षति मेघे गमने, अचित्तं जलं साक्षादेव शास्त्रे प्रोक्तं,
અઘાત્ય સ્વભાવ હોવાના કારણે કેવલીના વિહારાદિ એ રીતે જ થાય છે કે જેથી પૃથ્વીકાયાદિ જીવોને, કેવલીના યોગના કારણે આંશિક પણ ભય ઊભો ન થાય. II૭૨ા આવા પૂર્વપક્ષનું સમાધાન આપતા ગ્રન્થકાર કહે છે –
(दृष्टान्त-हाष्टन्तिनुं वैषम्य : 6त्त२५१) ગાથાર્થ ઃ ઉત્તરપક્ષઃ આવા પૂર્વપક્ષનો જવાબ અપાય છે, સાંભળો - તમારા વડે આ બધું જે કહેવાયું તે પરસ્પર વિરુદ્ધ છે, કેમ કે દષ્ટાન્ન અને દાન્તિક એક રૂપવાળા (સમાનધર્મવાળા) નથી.
मानी वृत्तिनो मर्थ सुगम छ. ॥७॥ તે બે એક રૂપવાળા જે નથી તે આ રીતે
ગાથાર્થ એકત્ર=વરસતા વરસાદમાં પુષ્પચૂલા સાધ્વીના થયેલા ગમનરૂપ દષ્ટાન્તમાં પાણી અચિત્ત હતું તે વાત શાસ્ત્રમાં સાક્ષાત્ કહી છે. અન્યત્ર કેવલીના વિહારાદિ અને નઘુત્તાર રૂપ દાષ્ટ્ર