SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર विहारादिनिर्वाही भवति यथा न पृथिव्यादिजीवानां स्वयोगेन भयादिलेशोऽपि सम्पद्यत इति ॥७२।। अत्र समाधानमाह भण्णइ सव्वं एयं भणियं णु तए परोप्परविरुद्धं । दिटुंतियदिटुंता जमेगरूवा ण संपन्ना ।।७३।। भण्यते सर्वमेतद्भणितं नु त्वया परस्परविरुद्धम् । दार्टान्तिकदृष्टान्तौ यदेकरूपौ न संपन्नौ ।।७३।। भण्णइत्ति । भण्यते अत्रोत्तरं दीयते-सर्वमेतत्, नु इति वितर्के, त्वया परस्परविरुद्धं भणितं, यद् यस्माद् दार्टान्तिकदृष्टान्तौ नैकरूपौ संपन्नौ ।।७३।। तथाहि एगत्थ जलमचित्तं अण्णत्थ सचित्तयंति महभेओ । अफुसिअगमणं तीए, ण सुअं अण्णस्स व जिणस्स ।।७४।। एकत्रजलमचित्तमन्यत्र सचित्तमिति महाभेदः । अस्पृष्टगमनं तस्या न श्रुतमन्यस्य वा जिनस्य ।।७४ ।। एगत्थ त्ति । एकत्र-पुष्पचूलाया वर्षति मेघे गमने, अचित्तं जलं साक्षादेव शास्त्रे प्रोक्तं, અઘાત્ય સ્વભાવ હોવાના કારણે કેવલીના વિહારાદિ એ રીતે જ થાય છે કે જેથી પૃથ્વીકાયાદિ જીવોને, કેવલીના યોગના કારણે આંશિક પણ ભય ઊભો ન થાય. II૭૨ા આવા પૂર્વપક્ષનું સમાધાન આપતા ગ્રન્થકાર કહે છે – (दृष्टान्त-हाष्टन्तिनुं वैषम्य : 6त्त२५१) ગાથાર્થ ઃ ઉત્તરપક્ષઃ આવા પૂર્વપક્ષનો જવાબ અપાય છે, સાંભળો - તમારા વડે આ બધું જે કહેવાયું તે પરસ્પર વિરુદ્ધ છે, કેમ કે દષ્ટાન્ન અને દાન્તિક એક રૂપવાળા (સમાનધર્મવાળા) નથી. मानी वृत्तिनो मर्थ सुगम छ. ॥७॥ તે બે એક રૂપવાળા જે નથી તે આ રીતે ગાથાર્થ એકત્ર=વરસતા વરસાદમાં પુષ્પચૂલા સાધ્વીના થયેલા ગમનરૂપ દષ્ટાન્તમાં પાણી અચિત્ત હતું તે વાત શાસ્ત્રમાં સાક્ષાત્ કહી છે. અન્યત્ર કેવલીના વિહારાદિ અને નઘુત્તાર રૂપ દાષ્ટ્ર
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy