________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર
– તથાદિ
૨૦૧
हुक्का काउं जे इह बायरवाउकायउद्धरणं । केवलणावि विहारे जलाइजीवाण य तयंति ।। ७१ । ।
नैव शक्यं कर्त्तुमिह बादरवायुकायिकोद्धरणम् ।
केवलिनाऽपि विहारे जलादिजीवानां च तदिति । । ७१ ।।
ળ હુ સત્તિ । ૫ દુકનેવ, શયું, વીર્યત્વે પ્રાતત્વાત્, ત્તું ‘ખે’ કૃતિ પાવપૂરળાર્થો નિપાતઃ, इह = जीवघने लोके, बादरवायुकायिकानां जीवानां स्वत एवोपनिपत्य केवलिनः कायमुपस्पृशतामुद्धरणं=विविक्तदेशसङ्क्रमणं, केवलिनाऽपि च पुनः विहारे जलादिजीवानां तदुद्धरणं, इतिः वाक्यार्थपरिसमाप्तौ । अयं भावः - केवलियोगव्यापारस्य जीवरक्षाहेतुत्वे यत्र स्वाभावप्रयुक्तं तद्वैकल्यं तत्र तत्सार्थक्यमस्तु यत्र तु जीवनिरन्तरतयैव जीवविविक्तीकरणमशक्यं तत्रावश्यम्भाविन्यां जीवविराधनायां जिनस्य तद्योगानां वा को दोष: ? न हि कारणान्तरवैकल्यप्रयुक्तकार्याभावेऽधिकृतकारणस्याशक्ततोद्भावनमधीततर्कशास्त्रा विदधते, इत्थं सति दंडसत्त्वेऽपि चक्राभावे घटाभावाद्दण्डस्यापि घटाशक्तताया उद्भावनीयत्वप्रसङ्गादिति ।। ७१ ।
વ્યાપાર સર્વત્ર સફળ થવો દુષ્કર છે એવું જે કહ્યું તે આ રીતે
ગાથાર્થ : આ જીવઘન (જીવોથી વ્યાપ્ત) લોકમાં પોતાની મેળે જ આવી આવીને કેવલીના શરીરને સ્પર્શતા બાદર વાયુકાય જીવોનું અન્ય સલામત સ્થળે ખસેડવા રૂપ ઉદ્ધરણ કેવલીએ પણ કરવું શક્ય નથી. એમ વિહા૨ વખતે પાણી વગેરેના જીવોનું તે=ઉદ્ધરણ કરવું પણ શક્ય નથી.
(નિયતવ્યાપારથી સઘળા જીવોનું ઉદ્ધરણ અશક્ય)
-
શ્લોકમાં ‘સવા’ શબ્દ પ્રાકૃત હોવાથી દીર્ઘ થયો છે તેમજ ‘ને' પાદપૂર્તિ માટેનો નિપાત છે એ જાણવું. શ્લોકમાં કહેવાનો આશય આ છે – કેવલીનો યોગવ્યાપાર જો જીવરક્ષાનો હેતુ હોય તો જ્યાં તે વ્યાપારના અભાવના કારણે જીવરક્ષાની વિકલતા હોય ત્યાં તે વ્યાપાર ભલે સાર્થક બને, પણ જ્યાં જીવો નિરંતર ભરાયેલા હોવાના કારણે જ તેઓને અન્યત્ર ખસેડવા અશક્ય હોય ત્યાં અવશ્યભાવિની જીવવિરાધના થાય તો તેમાં કેવલીની કે તેમના યોગોની શી ખામી? અન્યકારણની ગેરહાજરીના કારણે જ્યાં કાર્ય ન થાય ત્યાં અધિકૃતકારણ તે કાર્ય માટે અશક્ત છે એવું કંઈ તર્કશાસ્ત્રના જાણકારો કહેતાં નથી, કેમ કે તો તો પછી દંડની હાજરીમાં પણ ચક્રની ગેરહાજરીના કારણે જ્યાં ઘટોત્પત્તિ થતી નથી ત્યાં દંડને ઘટોત્પત્તિમાં અસમર્થ કહેવાની આપત્તિ આવે. સારાંશ : પૂર્વપક્ષીનો આવો જે અભિપ્રાય છે