________________
૨૪૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ संए संवुडुद्देसए जाव अट्ठो णिक्खित्तो त्ति ।।' 'पुरओ त्ति अग्रतः, दुहओ त्ति द्विधा, अन्तराऽन्तरा पार्श्वतः पृष्ठतश्चेत्यर्थः जुगमायाए त्ति यूप(युग)मात्रया दृष्ट्या, पेहाएत्ति प्रेक्ष्य, रीयंति गतं गमनं, रीयमाणस्सत्ति कुर्वत इत्यर्थः, कुक्कुडपोयएत्ति कुर्कुटादिपोतः, वट्टापोयएत्ति इह वर्तकः पक्षिविशेषः, कुलिंगच्छाए वत्ति पिपीलिकादिसदृशः, परियावज्जेज्जत्ति पर्यापद्यते म्रियते । एवं जहा सत्तमसए इत्यादि । अनेन च यत्सूचितं तस्यार्थलेश एवं-अथ केनार्थेन भदंत! एवमुच्यते? गौतम! यस्य क्रोधादयो व्यवच्छिन्ना भवन्ति, तस्येर्यापथिक्येव क्रिया भवतीति' इत्यादि तद्वृत्तावुक्तम् । अत्र भावितात्माऽनगार उपशान्तः क्षीणमोहश्च ग्राह्यः, अन्यस्येर्यापथिकीक्रियाऽभावात्, केवलिनश्चानाभोगप्रयुक्तोक्तविशिष्टगमनासंभवादिति વતિ |
तथा संभावनाऽऽरूढं मृषाभाषणं द्रव्यभावाभ्यां भिन्नं न कुत्राप्युपदर्शितं, इति क्षीणमोहे तदभिधानं भवतोऽपूर्वपाण्डित्याभिव्यञ्जकमेव, द्रव्यभावातिरिक्तस्य संभावनाऽऽरूढस्य शशविषाण
જોતાં જોતાં ચાલતાં જે ભાવિતાત્મા અણગારના પગ નીચે કૂકડા વગેરેનું બચ્ચું કે વર્તકાદિ પક્ષીવિશેષનું બચ્યું કે કીડી વગેરે જેવા જીવો મરી જાય તે જીવને હે ભગવન્! શું ઇર્યાપથિકી ક્રિયા લાગે? સાંપરાયિકીક્રિયા લાગે? ગૌતમ ! તે ભાવિતાત્મા અણગારને ઇપથિકીક્રિયા લાગે, સાંપરાયિકીક્રિયા નહિ. હે ભગવન્! ક્યા કારણે આમ કહો છો? ઇત્યાદિ યાવત્ સાતમા શતકના સંવૃત્ત ઉદેશક પ્રમાણે જાણવું. સંવૃત્ત ઉદ્દેશકના અતિદેશ પરથી જેનું સૂચન કર્યું છે તેનો સંક્ષેપ અર્થ તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યો છે-ભગવન્! કયા કારણે આવું કહો છો? ગૌતમ ! જે જીવના ક્રોધાદિ વિચ્છિન્ન થઈ ગયા હોય તેની માત્ર ઇયપથિકી જ ક્રિયા થાય છે.”
અહી ભાવિતાત્મા અણગાર તરીકે ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ જીવ લેવાના છે. કેમ કે બીજા જીવોને ઇર્યાપથિકી ક્રિયા હોતી નથી અને કેવલીઓને અનાભોગપ્રયુક્ત ઉક્ત પ્રકારનું વિશિષ્ટ ગમન સંભવતું નથી” એવું આચાર્યો કહે છે.
| (સંભાવનારૂઢમાં સંભાવનાનો શબ્દાર્થ) તથા સંભાવનારૂઢ મૃષાભાષણ પણ દ્રવ્ય અને ભાવ બન્નેથી ભિન્ન હોવું તો ક્યાંય દેખાડ્યું નથી. “ક્ષીણમોહમાં ભાવમૃષાભાષણ હોતું નથી,” એ તો તમને અને અમને બન્ને માન્ય છે. વળી તમારે તેઓમાં દ્રવ્ય મૃષાભાષણ પણ માનવું નથી. અને તેમ છતાં સંભાવનારૂઢ મૃષાભાષણની તેઓમાં તમે જે હાજરી કહો છો એ તો તમારા અપૂર્વ પાંડિત્યને જ જણાવે છે ! કેમ કે દ્રવ્ય-ભાવથી ભિન્ન એવું
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
१. शतके संवृतोद्देशके यावत् अर्थो निक्षिप्त इति ।