________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર
૧૩૩ चारस्य यतेः, सातिचारस्य तूपरितनप्रायश्चित्तसंभवात् । (आह.) 'यतेरवश्यकृत्ये' गमनागमनादौ निरतिचारस्यालोचनां विनाऽपि कथं न शुद्धिः? यथासूत्रं प्रवृत्तेः'-सत्यं, परं याश्चेष्टानिमित्ताः सूक्ष्मा आश्रवक्रियास्तासां शुद्ध्यर्थमालोचनेति ।।' तथा यतिजीतकल्पवृत्तावप्युक्तं -
'अत्राह शिष्यः-निरतिचारो यतिः करणीयान् योगान् करोति, ततः किमालोचनया विशोध्यं? गुरुराह - सूक्ष्मा आश्रवक्रियाः सूक्ष्मप्रमादनिमित्तका अविज्ञातास्तासामालोचनामात्रेण शुद्धिरित्यादि ।।' तथा पञ्चाशकसूत्रવૃજ્યોરકુ (૬-૧)
'ता एवं चिय एवं विहियाणुट्ठाणमेत्थ हवइत्ति । कम्माणुबंधछेअणमणहं आलोअणाइजुअं ।।' 'यस्मात्सर्वावस्थासु कर्मबन्धोऽस्ति, कर्मबन्धानुमेया च विराधना, इष्यते चासौ द्रव्यतो वीतरागस्यापि छद्मस्थस्य, चतुर्णामपि मनोयोगादीनामभिधानात्, ता तस्माद्, एवं चिय त्ति एवमेव विराधनायाः शोधनीयत्वेन, एतद् भिक्षाटनादिकं विहितानुष्ठानं विधेयक्रिया अत्र कर्मानयनप्रक्रमे भवति स्याद् । इतिशब्दः समाप्त्यर्थो गाथाऽन्ते योज्यः । किंविधं भवति? इत्याह कर्मानुबन्धच्छेदनं कर्मसन्तानछेदकं अनघं अदोषं, परोक्तदूषणाभावात् । किंभूतं सद् ? इत्याह - आलोचनादियुतं आलोचनाप्रतिक्रमणादिप्रायश्चित्तसमन्वितमिति गाथार्थः ।' તિ |
કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. જેમ કે આવશ્યક કાર્ય માટે સો હાથથી દૂર ગમનાગમનાદિ કરવામાં સમ્યગૂ ઉપયોગવાળા નિરતિચાર સાધુની શુદ્ધિ થઈ જાય છે. સાતિચાર સાધુને તો ઉપરના પ્રાયશ્ચિત્તો સંભવે છે. શંકાઃ આવશ્યક કાર્ય અંગે ગમનાગમનાદિ કરવામાં સાધુની આલોચના વિના પણ શુદ્ધિ શા માટે ન થાય? કેમ કે તે સ્ત્ર અનુસારે જ પ્રવર્યો હોય છે. સમાધાનઃ એ સાચું, પણ ચેષ્ટાનિમિત્તે જે સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ થઈ હોય છે તેની શુદ્ધિ માટે આલોચના હોય છે.” તથા યતિજતકલ્પની વૃત્તિમાં પણ કહ્યું છે કે – “અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. નિરતિચાર સાધુ કર્તવ્યભૂત યોગોને કરે છે તો તેમાં આલોચના પ્રાયશ્ચિત્ત શેની શુદ્ધિ કરવા માટે ? ગુરુનો જવાબ : સૂક્ષ્મપ્રમાદ નિમિત્તે થયેલ સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ છબસ્થસાધુને જણાયેલી હોતી નથી. તેની આલોચનામાત્રથી શુદ્ધિ થાય છે.” તથા પંચાલકસૂત્ર અને વૃત્તિ (૧૬-૫) માં પણ કહ્યું છે કે “સર્વ અવસ્થાઓમાં કર્મબંધ થાય છે, તેમજ કર્મબંધ વિરાધનાના લિંગભૂત હોઈ તેનાથી વિરાધનાનું અનુમાન થાય છે. વળી વીતરાગ એવા પણ છદ્મસ્થને દ્રવ્યથી તો આ વિરાધના માની છે, કારણ કે તેઓને ચારેય મનોયોગ વગેરે હોવા કહ્યા છે. તેથી આ રીતે વિરાધના આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈ શકે તેવી હોવાથી જ આ કર્માશ્રવના અધિકારમાં જણાય છે કે આલોચનાપ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તયુક્ત આ ભિક્ષાટનાદિ વિહિત અનુષ્ઠાન એ કર્મના અનુબંધો તોડનારું તેમ જ નિર્દોષ હોય છે, કેમ કે એમાં પરોક્ત દૂષણ સંભવતું નથી. (અહીં ‘ઇતિ” શબ્દનો અર્થ “સમાપ્તિ’ છે એને ગાથાને અંતે લગાડવો.)”