________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કલ્પભાષ્યનો અધિકાર
૧૪૫ द्रव्येण भावेन च संविभक्ताश्चत्वारो भङ्गाः खलु हिंसकत्वे भवन्ति । तथा हि-१ द्रव्यतो नामैका हिंसा न भावतः २ भावतो नामैका हिंसा न द्रव्यतः ३ एका द्रव्यतोऽपि भावतोऽपि ४. एका न द्रव्यतो नापि भावतः ।। अथेषामेव यथाक्रमं भावनां कुर्वन्नाहआहच्च हिंसा समिअस्स जा उ सा दव्वओ होइ ण भावओ उ । भावेण हिंसा उ असंजयस्स जे वा वि सत्ते ण सदा वहेइ ।।३९३३।। संपत्ति तस्सेव जदा भविज्जा सा दव्वहिंसा खलु भावओ अ । अज्झत्थसुद्धस्स जदा ण होज्जा वधेण जोगो दुहओवि हिंसा ।।३९३४ ।। समितस्येर्यासमितावुपयुक्तस्य याऽऽहत्य कदाचिदपि हिंसा भवेत् सा द्रव्यतो हिंसा, इयं च प्रमादयोगाभावात् तत्त्वतोऽहिंसैव मन्तव्या, 'प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा' (तत्त्वा. ७/८) इति वचनात्, न भावत इति । भावेन भावतो या हिंसा न तु द्रव्यतः साऽसंयतस्य प्राणातिपातादेरनिवृत्तस्य उपलक्षणत्वात्संयतस्य वाऽनुपयुक्तगमनागमनादि कुर्वतो, यानपि सत्त्वानसौ सदैव न हन्ति तानप्याश्रित्य मन्तव्या 'जे वि न वाविज्जंती णियमा तेसिंपि हिंसओ सो उ' (ओ.नि. ७५३) त्ति वचनाद् । यदा तु तस्यैव प्राणिव्यपरोपणसंप्राप्तिर्भवति तदा
સુધીના યોગયુક્ત જીવોને પણ હિંસાનો અભાવ હોય છે – (તો શી રીતે હિંસા થવી કહી છે? એવા પ્રશ્નનો ઉત્તરાર્ધમાં ઉત્તર આપ્યો છે-) હિંસકતા અંગે દ્રવ્ય અને ભાવથી વિભાજિત કરાયેલા ચાર ભાંગા ४ा छे. ते मारीत-१. द्रव्यथा हिंसा, माथी नहि. २. मा. हिंसा, द्रव्यथा नBि. 3. द्रव्यथा પણ અને ભાવથી પણ હિંસા અને ૪. દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ. આ ભાંગાઓની યથાક્રમ વિચારણા કરતાં કલ્પભાષ્યકાર આગળ કહે છે -
(सामंगेनी यतुर्माना भावनानो अघि२) ઇર્યાસમિતિમાં ઉપયોગવાળા સાધુથી જે ક્યારેક હિંસા થઈ જાય છે તે દ્રવ્યથી-ભાવથી નહિ એવા પ્રથમભાંગાની હિંસા જાણવી. પ્રમત્તયોગ ન હોવાના કારણે તાત્વિકદષ્ટિએ તો આને અહિંસા જ જાણવી, કેમકે તત્ત્વાર્થસૂત્રમાં પ્રમત્ત યોગથી થયેલા પ્રાણવ્યપરોપણને હિંસા કહી છે. “ભાવથી હિંસાદ્રવ્યથી નહિ' એવો બીજો ભાંગો પ્રાણાતિપાતાદિથી નહિ અટકેલ અસંયતને જાણવો. ઉપલક્ષણથી અનુપયુક્ત રીતે ગમનાગમનાદિ કરતાં સંયતને પણ તે જાણવો. ઓઘનિર્યુક્તિ (૭૫૩)ના જે જીવો મરતા નથી તેઓનો પણ તે નિયમા હિંસક છે.' ઇત્યાદિ વચન મુજબ જે જીવોને તે હંમેશા (ક્યારેય પણ)
१. आहत्य हिंसा समितस्य या तु सा द्रव्यतो भवति न भावतस्तु । भावेन हिंसा त्वसंयतस्य यान्वाऽपि सत्वान् न सदा हन्ति ॥
संप्रति तस्यैव यदा भवेत् सा द्रव्यहिंसा खलु भावतश्च । अध्यात्मशद्धस्य यदा न भवेत् वधेन योगो द्विधाऽपि हिंसा ॥ २. येऽपि न व्यापद्यन्ते नियमात् तेषामपि हिंसकः स तु ।