________________
૧૬૩
કેવલીમાં દ્રવ્યહિંસાઃ આરંભાદિનો અધિકાર तापनिकी प्राणातिपातिकी च प्रज्ञापनोक्तेदृशनियमेनैव वृत्तिकृतोपपादिता । तथा हि-'समयग्रहणेन चेह सामान्यः कालो गृह्यते, न पुनः परमनिरुद्धो यथोक्तस्वरूपो नैश्चयिकः समयः, परितापनस्य प्राणातिपातस्य वा बाणादिक्षेपजन्यतया कायिक्याः प्रथमसमय एवाऽसंभवादिति' । अयं च नियम आरंभजातीयस्य दोषत्वस्फुटीकरणार्थं व्यवहारेणोच्यते, न तु केवलिनोऽप्यारंभो दोष (इति स्फुटीकरणार्थं) इति नानुपपत्तिः । तथापि निश्चयतो योगानां केवलानामेव यत्प्रतिबन्धकत्वं परेणोद्भाव्यते तत्र वयं વેવામ: -
न स्फुटारंभयुक्तानां न वा केवलानां योगानामन्तक्रियाप्रतिबन्धकत्वं निश्चिनुमः, किन्त्वारंभशक्तियुक्तानामन्तक्रियाविरोधित्वं, प्राणिघातानुकूलपुद्गलप्रेरणाकारिस्थूलक्रियारूपारंभजननशक्तिसहितैर्योगैः स्थूलक्रियारूपारंभजननद्वाराऽन्तक्रियाप्रतिघाताद्, अत एव चरमयोगे आरंभजननशक्त्यनन्वयात्तेन नान्तक्रियाप्रतिबन्धः, इति तदनन्तरमेवान्तक्रियासंभवस्तदिदमाह - तच्छक्ति
નાવ' ઇત્યાદિ શબ્દપ્રયોગ છે. જેનાથી “સમય” રૂપ સૂક્ષ્યકાળ પણ પકડી શકાય છે. તેથી આવો સ્થૂલકાલાદિઘટિત નિયમ સૂત્રમાં તો કહ્યો નથી” – એવી શંકા ન કરવી, કેમ કે સૂત્રમાં “ગાવ' આદિ શબ્દોથી આવા નિયમનું પણ અભિધાન કર્યું હોવું દેખાય છે. માટે જ તો પ્રજ્ઞાપનામાં “જે સમયમાં કાયિકી ક્રિયા હોય તે સમયમાં પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા હોય છે' ઇત્યાદિ જે કહ્યું છે તેની આવા સ્થૂલકાલાદિઘટિત નિયમથી જ વૃત્તિકારે સંગતિ કરી છે. - “સમય શબ્દથી અહીં સામાન્ય કાળ લેવો, અત્યંત સૂક્ષ્મ યથોક્તસ્વરૂપવાળો નૈૠયિક સમય નહિ. કેમ કે પરિતાપન અને પ્રાણાતિપાત તીર વગેરે ફેંકવાથી થતા હોવાથી તે અંગેની કાયિકક્રિયા શરૂ કરી એના પહેલાં જ સમયે તે બે થઈ જાય એવું સંભવતું નથી.”
(આરંભજનનશક્તિયુક્ત યોગો અંતક્રિયાના પ્રતિબંધક). વળી સ્થૂલકાલાદિઘટિત આ નિયમ પણ “આરંભને સમાન જાતીય જે કોઈ હોય તે સામાન્યથી દિોષરૂપ હોય એવું વ્યક્ત કરવા માટે વ્યવહારથી કહેવાય છે, નહિ કે “કેવલીઓને પણ આરંભ દોષરૂપ હોય છે એવું જણાવવા માટે. તેથી કેવલીઓમાં તેવો દોષ આવી પડવાની અસંગતિ ઊભી થતી નથી. તેમ છતાં, પૂર્વપક્ષી નિશ્ચયથી માત્ર યોગોને જ જે પ્રતિબંધક તરીકે સ્થાપે છે તે અંગે અમે કહીએ છીએ.
સ્પષ્ટ આરંભયુક્ત યોગોમાં કે તેવા આરંભશૂન્ય માત્ર યોગોમાં અન્તક્રિયાની પ્રતિબંધકતાનો અમે નિશ્ચય કરતા નથી, કિન્તુ આરંભની શક્તિયુક્ત યોગોમાં તેનો નિશ્ચય કરીએ છીએ, કેમકે જેમનાથી પ્રાણીનો ઘાત થાય તેવા પુદ્ગલને પ્રેરી શકે એવી પૂલક્રિયારૂપ આરંભ ઉત્પન્ન કરવા દ્વારા અંતક્રિયા અટકે છે. તેથી જ, ચરમયોગમાં આવી ક્રિયારૂપ આરંભની જનનશક્તિ ભળેલી ન હોવાથી તેનાથી અંતક્રિયાનો પ્રતિબંધ થતો નથી અને તેથી તે પછી તરત જ અંતક્રિયા થાય છે. આ જ વાતને