________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આરંભાદિનો અધિકાર
૧૬૯
एतद्वृत्तिर्यथा-अस्सिं समयंसि त्ति । अस्मिन् वर्तमानसमये, उग्गाहित्ता णं ति, अवगाह्य आक्रम्य, सेयकालंसि वि त्ति, एष्यत्कालेऽपि, वीरियसजोगसद्दव्वयाए त्ति, वीर्य वीर्यान्तरायक्षयप्रभवा शक्तिः, तत्प्रधानं सयोगं मानसादिव्यापारयुक्तं यत् सद्विद्यमानं द्रव्यं जीवद्रव्यं तत्तथा, वीर्यसद्भावेऽपि जीवद्रव्यस्य योगान् विना चलनं न स्यादिति सयोगशब्देन सद्रव्यं विशेषितम् । सदिति विशेषणं च तस्य सदा सत्ताऽवधारणार्थम् । अथवा स्व आत्मा, तद्रूपं द्रव्यं स्वद्रव्यं, ततः कर्मधारयः, अथवा वीर्यप्रधानः सयोगो योगवान् वीर्यसयोगः, स चासौ सद्रव्यश्च मनःप्रभृतिवर्गणायुक्तो वीर्यसयोगसद्रव्यस्तस्य भावस्तत्ता, तया हेतुभूतया, चलाइं त्ति, अस्थिराणि, उवगरणाइं=अङ्गानि, चलोवगरणट्ठयाए अत्ति, चलोपकरणलक्षणो योऽर्थस्तद्भावश्चलोपकरणता तया, 'च'शब्दः पुनरर्थ इति ।।'
एतच्च चलोपकरणत्वं निरन्तरसूक्ष्मगात्रसञ्चारबीजं चलनसामान्यसामग्र्यां निविशमानं गमनादिक्रियापरिणाममात्रसहकृतं सद् गमनादिस्थूलक्रियामपि जनयत्येव । सा च स्थूलक्रियाऽवर्जनीयारंभसङ्गता सती केवलिनो न वीर्यान्तरायक्षयक्षतिकरी, यतस्तत्सामान्यकारणं चलोपकरणत्वमपि नामकर्मपरिणतिविशेषापादितयोगाशक्तिनियतमेव । यदाह सूत्रकृताङ्गवृत्तिकृत् - 'सयोगी जीवो न शक्नोति क्षणमप्येकं निश्चलं स्थातुं, अग्निना ताप्यमानोदकवत्कार्मणशरीरानुगतः सदा परिवर्तयन्नेवास्ते' इत्यादि । इति तत्कार्यस्थूलक्रियायामप्यशक्यपरिहारारंभात्यागे योगाशक्तिरेव निमित्त
पहले 'स्व' श६ समेतो स्वमात्मा, तद्रूप-द्रव्योवद्रव्य... पछी 'वीर्यसयोग' श०६ साथे मेनो કર્મધારય સમાસ કરવો. અથવા જે વીર્યના પ્રાધાન્યયુક્ત યોગવાનું હોય તે વીર્યસયોગ. તેનો સદ્રવ્ય સાથે કર્મધારય કરવો. તેથી વીર્યસયોગસદ્રવ્ય એટલે મન વગેરે વર્ગણાયુક્ત. યોગવાનું. તેનો ભાવ તે वीर्यसयोगसद्रव्यता. तन। २) यलो५४२४ात डोयछे मेवोमर्थ देवो. 'य' २०६ पुन: अर्थमा छे."
(यलो५४२९ नमभपरिणतिने नियत) ગાત્રના નિરંતર ચાલ્યા કરતાં સૂક્ષ્મ સંચારના બીજભૂત આ ચલોપકરણતા ચલનની સામાન્ય સામગ્રીમાં નિવિષ્ટ છે અને તેથી ગમનાદિક્રિયાના પરિણામમાત્રરૂપ સહકારીથી સહકૃત થયેલી તે ગમનાદિરૂપ પૂલક્રિયાને પણ ઉત્પન્ન કરે જ છે. અવર્જનીય આરંભથી યુક્ત બનવા છતાં તે સ્થૂલક્રિયા વિયન્તરાયના થયેલા ક્ષયને નિરર્થક બનાવવા વગેરે રૂપ ક્ષતિ કરનારી બનતી નથી, કેમ કે તેના સામાન્ય કારણભૂત ચલોપકરણત્વ પણ નામકર્મની પરિણતિ વિશેષથી યોગની થયેલ અશક્તિને જ નિયત છે, (વીર્યની ઓછાશને નહિ.) સૂત્રકૃતાંગના વૃત્તિકારે કહ્યું છે કે “સયોગીજીવ એક ક્ષણ પણ નિશ્ચલ રહેવા સમર્થ હોતા નથી. અગ્નિથી ઉકાળાતા પાણીની જેમ કામણ શરીરથી અનુગત તે હંમેશા પોતાની અવગાહનામાં ઉથલપાથલ અનુભવ્યા કરતો જ હોય છે” વગેરે... તે ચલોપકરણતાના કાર્યભૂત